________________
વાર્ષિક ૫ સમ્ર
ગામાસું કર્યુ છે. સર્પ મયુરાદિ પ્રાણીઓને તાર્યા છે. તેમજ પ્રાણીઆની ભવ્યપણાની ખાત્રીનેા તેમનું દર્શન માટે ગુણુ ધરાવે છે. વગેરે અનતા ગુણુથી આ તી મહિમાવંત જયવંત વર્તે છે.
ભગવાને ઈંદ્રમહારાજને શત્રુંજય મહાત્મ્યનુ કીધેલું ફળ.
હે ઇંદ્ર ! ફક્ત શત્રુંજયનું નામ સાંભળવાથી જે પુણ્ય થાય તેનાથી ક્રોડગણુ પુણ્ય તેમની સમીપ ગયાથી થાય છે અને અનંતગણું પુણ્ય નજરે જોયાથી થાય છે. હવે આ તીને જોતાં યા ન જોતાં પણ જે માણુસા ત્યાં જતા સંઘની ભક્તિ યા સન્માનમાં તત્પર રહે તે માક્ષપ ત મહા સુખને મેળવે છે.
આ તીર્થના મહાત્મ્યાક્રિકના સંબંધમાં જેટલી હકીકત લખીએ તેટલી લખી શકાય તેમ છે છે અનેક શાસ્ત્રોમાં તેનું વર્ણન આવે છે શ્રો શત્રુજય મહાત્મ્યમાં ભરત ચક્રીના ઉદ્ધારની હકીકત બહુજ વિસ્તારથી આપવામાં આવી છે; તેની અંદર ભરતચક્રીએ કરેલી ગિરિરાજની, શ્રીઋષભદેવજીની અને નેમિનાથ ભગવંતની સ્તુતિએ ખાસ વાંચવા લાયક છે. સ ંસ્કૃતના અભ્યાસીઓએ તેા તે ક ંઠે કરવા લાયક છે.
આ તીર્થે શુભ ભાવથી યાત્રા કરનાર પ્રાણીનાં અનેક પ્રકારનાં પૂર્વે કરેલાં પાપા નાશ પામી જાય છે. દ્વાન શિયળ