________________
૧૫.
વાર્ષિક ૫ વ હ રહેવામાં આવે છે અને તે કારતક સુદ ૧૪ પૂર્ણ થયા પછી વિહાર કરવાની છુટી થાય છે તથા તેને કાળ આ પ્રમાણે છે.
પાણીને કાળ ચાર પહેારને થાય છે. સુખને કાળ એક માસને. કામળીનો કાળ ચાર ઘડીને, પેલા પાત્રા ઉપરના ચાર જોઈએ તેમ ચોમાસામાં સાધુઓએ જે જે વસ્તુ પાટ પાટલા વિગેરે ગૃહસ્થ પાસેથી લીધેલું હોય તે પાછું સોંપી દેવામાં આવે છે વિગેરે હવે તેમાં પ્રથમ કાર્તિક સુદ ૧૪ ઉપવાસાદિક તપ કરી પsધાદિક અંગીકાર કરીને ચૌમાસી દેવ વાંદવા જોઈએ તે દેવવંદનમાળામાંથી જાણી લેવા. બીજી બધી વિધિ પ્રસિદ્ધ છે.
કાર્તિક સુદ ૧૫ નો મહિમા અને શ્રી સિદ્ધાચલજીની તીર્થયાત્રાનું વર્ણ
સદા પ્રાયઃ શાશ્વત તરણ તારણ પૂજ્ય પવિત્ર શત્રુજયના સિદ્ધાચળ, વિમળાચળ આદિ ઉત્તમ ૨૧ નામ છે તથા ઉત્કૃષ્ટ ૧૦૮ નામ છે. કે જે તીર્થના ઉપર અનંતા છવ મોક્ષ પામ્યા ને પામશે. કેઈ જી તર્યા તરે છે અને તરશે. તેવા સર્વોત્કૃષ્ટ તીર્થને વિદ્યમાન કાળે મોટા વાર્ષિક ચાર મેળાઓથી મહિમા વિસ્તારને પામ્યો છે, ને દરેક મેળા વખતે હારે યાત્રાળુ તીર્થસ્પર્શ કરે છે ને લાભ મેળવે છે.
મેને ૧ લે-કાર્તકી પુનમને તે દિવસે દ્રાવિડને