________________
૧૮.
શ્રી મૌન એ ક દ શી ૫ વ ફલ આપનારે થાય. તે વખતે ભગવાને માગશર સુદ ૧૧ ને દિવસ અ૫ વ્રતાદિક કરે થકે પણ બહુ પુન્ય થાય તેમ જણાવેલું છે. અને તે કૃષ્ણ વાસુદેવ આદિ ઘણુ ભવ્ય જીવેએ તે પર્વને આરાધી આત્મકલ્યાણું કરેલું છે. વળી સુવ્રત શેઠ પણ તે પર્વને આરાધી ઠેક્ષે પહોંચેલા છે. તે દિવસે વર્તમાન ચેવીસીમાંથી આ ભરતક્ષેત્રમાં અઢારમા અરનાથજીએ દીક્ષા લીધી છે એકવીસમા તીર્થકર શ્રી નમિનાથજીને કેવલજ્ઞાન ઉપન્યું છે. તથા ઓગણીશમા શ્રી મલ્લિનાથજીને એ દિવસે જન્મ થયે છે, વલી દીક્ષા પણ એજ દિવસે લીધી છે, તથા કેવલજ્ઞાન પણ એજ દીવસે ઉપન્યું છે એમ પાંચ કલ્યાણક થયાં છે એવી જ રીતે પાંચ ભરત અને પાંચ ઐરાવતના મલી વર્તમાનના ૫૦ કલ્યાણક સમજવાં તેવી જ રીતે અતીત અને અનાગતના પચાસ પચાસ ગણતાં તેજતીથીએ ૧૫૦ કલયાણક થયાં છે જેથી તે પર્વ મહત પુન્યવાલું થાય છે. તે દીવસે ભવિજીએ ઉપવાસ કરી પૌષધ વ્રત અંગીકાર કરવું અને સાવદ્ય વેપારને ત્યાગ કરી મોન ધારણ કરવું. ૧૫૦ કલ્યાણકનું ગણણું ગણવું, દેવ વાંદવા વિગેરે શુભ ધ્યાનમાં અને જ્ઞાનાદિક અભ્યાસમાં દીવસ વ્યતીત કરવો તેની કથા વિગેરે તથા તે તિથિનું માહાસ્ય ઘણું જ છે તે અન્ય ગ્રંથેથી જાણી લેવું.
| શ્રી મન એકાદશીનું ગણુણું ૧ જંબુદ્વીપે ભરત અતીત ચેવશી. '
૪ શ્રી મહાયશ સર્વશાય નમઃ