________________
२०६
વાર્ષિક પર્વ : સં છે હું પ્રદુમ્ર સાડીઆહાડી મુનિસાથે. શ્રોશત્રુંજય તીર્થના ભાડવા ડુંગરવાળા વિભાગ ઉપર સિદ્ધિપદને પામ્યા તેથી છ ગાઉને ડુંગર ફરસવાને મહિમા છે.
ફાગણ સુદ ૧૪-આ દિવસે ચોમાસી ચૌદશને વિધિ જાણુ. ઉપવાસાદિ તપકરી પિષધ પડિલેહણાદિ વિધિ કરી ચોમાસી દેવવંદન કરવું અને કાળને ફેરફાર નીચે મુજબ છે. સુખી વિગેરેનો કાળ એક મહીનાને હતું તે ૨૦ દીવસને જાણો. પાણીને કાળ ત્રણ પહેરને હવે તે ચાર પહેરને જાણ. કામલીને કાળ ચાર ઘડીને હતો તે બે ઘડીને જાણ. ભાજીપાલે વગેરે અભક્ષ્ય થાય માટે ખજુરાદિ પદાર્થોને ત્યાગ સમજા.
ફાગણ ૧૫-એ હેલિાનું પર્વ મિથ્યાવી લેકેનું છે. તે પર્વ આરાધના કરવાથી મહાપાપ બંધાય છે. જેથી દરેક જૈન ભાઈ બહેનેએ સમ્યક પ્રકારે સમજી તે પર્વને સર્વથા ત્યાગ કર, અને ધર્મ દયાનમાં પ્રવર્તવું. પણ ભાંડ ચેષ્ટામાં ભાગ લે નહિં. એ સંબંધી વિશેષ જાણવાની ઈચ્છાવાલાએ હાલિકાની કથા, કથાસંગ્રહની ચોપડી વિગેરે અન્ય છે ત્યાંથી જાણી લેવું. - ફાગણ વદ ૮–આ તીથિ પ્રથમતી શ્રી ત્રણભદેવજીના જન્મ કલ્યાણકની તથા દીક્ષા કલ્યાણકાની તિથિ હોવાથી તેમજ વષીતની શરૂઆત પણ આ દિવસથી જ કરવામાં આવતી હોવાથી તે વિસર પર્વ આરાધનાને ગણાય છે.