________________
શ્રી શું હિણી ત ૧૫
૨૦૫
રાહિણી—તપ
આ તપ રાહિણી નક્ષત્ર આવે છતે કરાય છે. મુનિ મહારાજાને અશુદ્ધ આહારાદિકને આપવાથી રાહિણીએ. ઘણા દુ:ખા પૂર્વભવામાં અનુભવ્યાં હતા. છેવટે જૈનધર્મ પામી ધર્મનું ઉત્તમરીતે આરાધન કરી. ઘણા વૈભવસહિત રાજાની રાણી તરીકે રાહિણી પ્રસિદ્ધ થયેલી છે. તેને રહિણી નક્ષત્રને દીવસે તપનું આરાધન કરેલું હાવાથી તેનાજ નામથી આ તપનું નામ પણ શહિણીતપ પડેલું છે. તેના વિધિ આવીરીતે-કે જે દિવસે રાહિણી નક્ષત્ર આવે તે દિવસે ચવિહાર ઉપવાસ કરવા. અને ભાવ સહિત શ્રીવાસુપૂજ્ય સ્વામીની રત્નમય પ્રતિમાની પૂજા કરવી. તે સાત વ અને ઉપર સાત માસ સુધી કરવું. તે પૂર્ણ થયે ઉત્તમ રીતે ઉજમણું કરવું. આમકરવાથી દુર્ગંધાદિક મહારાગા નાશ પામે છે. અને ઉત્તમ પ્રકારના વૈભવાદિક સુખ સામગ્રી પામે છે, અને પ્રાંતે મેાક્ષાદિક સુખા મેળવી શકે છે. તેના વિસ્તાર કથાસંગ્રહાદિકથી જાણી લેવા.
ફાગણ સુદ ૮-શ્રી ઋષભદેવસ્વામી શ્રી સિદ્ધાચલજી ઉપર પૂર્વ નવાણુંવાર સમાસર્યાં તેથી આ દિવસના શ્રી શત્રુંજય ઉપર ઘેટીની પાયગા સહિત બે જાત્રાએ વાના મહિમા છે.
કર
ફાગણુ શુદ ૧૦-શ્રી ઋષભદેવજીના પાલક પુત્ર નમિવિનમિ વિદ્યાધર એક્રોડ મુનિસાથે સિદ્ધાચલજી ઉપર સિદ્ધિ પદને પામ્યા.
ફાગણુ શુદ ૧૩-શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્ર શામ્બ અને