________________
૨૦૪.
વા ષિ ક ૫ ૧ સં ગ હ છે. જેથી આ દિવસ અતિઉત્તમ ગણાય છે, અને શિ. ચાળાની ઋતુમાં દીવસ ઘટતે ગયેલ હોય છે તે આ દીવસથી મેર જેટલો વધતાજ જાય છે. તેમ આ વ્રત કરવાથી પણ પૂન્ય લક્ષમી બ્રાહ્ય દ્રવ્યાયિક અને અત્યંતર જ્ઞાનાદિક આત્માની સ્વાભાવિક લક્ષ્મી પણ વધતી જ જાય છે. એને વિધિ નીચે પ્રમાણે છે. જ્યારે પાસ વદ ૧૩ ને દિવસ આવે ત્યારે ચઉવિહાર ઉપવાસ કરી રત્નના પાંચ મેરૂ કરવા. ચારે દિશાએ ચાર ન્હાના મેરૂ કરવા, તેની આગલ વલી ચાર દિશાર્વે ચાર નંદાવર્ત કરવા. દ ધૂપ પ્રમુખ ઘણું પ્રકારની પૂજા કરવી. એવી રીતે તેર મહિના પર્યત અથવા તેરવર્ષ પયંત કરવું. શ્રી ઋષભદેવ સ્વામીનું શ્રી મહેવાતા : એવું બે હજાર ગણુણું ગણવું. એટલે નવકારવાલી ગણવી એવી રીતે મહીને મહીને કરે તે સર્વ કર્મને ક્ષય, આ ભવ તથા પરભવને વિષે સુખ સંપદા પામે. તેરસને દિવસે પૌષધ વ્રત કરી પારણાને દિવસે ગુરૂને પડીલાભી અતિથિસંવિભાગકરી પારણું કરે. આ વ્રત અનંતવીર્યરાજાના પુત્ર પિંગલકુમાર કે જે પૂર્વ કર્મના ઉદયથી પાંગલે હતું તે ગુરૂ મહારાજાના કહેવાથી આ વ્રત ૧૩ મહીના વિધિસહિત આદરવાથી સર્વ અંગ સંપૂર્ણ થયા. પાંગલાપણું મટીને ઉત્તમ શરીરની કાંતિ પ્રાપ્ત થઈ. તે હકીક્ત કથાસંગ્રહ આદિથી જાણી લેવી.