________________
ન વર્ષ ઃ આ રા ધ ન પ
શ્રી નવપદ આળી વિધિ.
૯
જેને અપૂર્વ મહિમા શાસ્રકાર મહારાજે કહ્યો છે, એવા શ્રી સિદ્ધચક્ર અથવા નવપદના આરાધન માટે કેાઈ પણ વર્ષના આસેા શુદ્ઘિ સાતમથી શરૂ કરીને શુદિ ૧૫ સુધી નવ આયંબિલ કરવા. પછી ચૈત્ર માસમાં પણ તેજ પ્રમાણે શુદ્ધિ છ થી શુદ્ધિ ૧૫ સુધી નવ આયંબિલ કરવા, એ પ્રમાણે નવ એળી કરવી. તે સાડાચાર વર્ષ પૂર્ણ થાય છે.
મુખ્ય વૃત્તિએ નવ આયબિલ પૈકી પ્રથમ આય'બિલ ચેાખાનું, બીજું ગેાધુમન”, ત્રીજું ચણાનુ, ચેાથું મગનું, પાંચમું અડદનું અને છેલ્લાં ચાર ચાખાનાં-આ પ્રમાણે એક ધાન્યનાં કરવા. તેમ મની ન શકે તે ખીજી રીતે પણ છ વિગયના ત્યાગ પૂર્વક જેમ બને તેમ રસવૃદ્ધિ તજીને કરવાં.
શ્રી નવપદજીની આળીની વિધિના દિવસેામાં કાર્યક્રમ,
શરૂઆત કરનારે પ્રથમ આસા માસની ઓળીથી શરૂઆત કરવી, તીથિની વધઘટ ન હાયતા આસા સુદ ૭, અગર ચૈત્ર સુદ ૭, અને વધઘટ હોય તે સુદ ૬ અગર સુઃ ૮ થી શરૂ કરવી, ને તે ૧૫ સુધી નવ આયંબીલ કરવાં, અને સાડાચાર વર્ષ લાગત નવ એની અવશ્ય કરવી.
',
*ગામ, ચણા, મગ ને અડદ તે આખા ધાન્યનું આયંબિલ ન સમજવું... પણ ગામનીજ બનાવેલી રાલી વિગેરે અને ચણા, મગ ને અડદની દાળ અથવા તેના બનાવેલા પદાર્થ સમજવા.