________________
શ્રી પાષ ઃ શ ભ ૫ વ
૨૦૧
(એકાસણું) કરીને ચઉ વિહારના નિયમ લેવા. તેમજ આગલ નવમીને દિવસે એકલઠાણું કરવું તથા એકાદશીને દીવસે પણ એકાસણું કરવુ. ત્રિવિધાહારનું પચ્ચખ્ખાણુ કરવું. તથા ત્રણ દિવસ બ્રહ્મચર્ય પાલવું. આવીરીતે પાષ કૃષ્ણે દશમીનું આરાધન દશ વર્ષ સુધી કરવું. જે પ્રાણી મન, વચન, કાયાયે કરી, આ વ્રત પૂર્વોક્તરીતે કરે તે જીવ મનઃકામના સિદ્ધિને તથા આ લેાકને વિષે ધન ધાન્યાદિકને પામે અને પરલેાકને ષિષે ઈંદ્રાદ્વિપદ્મને પ્રાપ્ત થાય અને અંતે મેાક્ષને પામે એ પ્રમાણે ચેવીશમા તીથેશ્રીમહાવીરસ્વામીએ ગુરૂગૈાતમસ્વામીના પૂછવાથી આ પના મહિમા કહેલે છે. તે વ્રત સુરદત્તનામા શ્રેષ્ઠી વિગેરે અનેક ભવ્યજીવાએ અંગીકાર કરીશુદ્ધરીતે પાલી ઉત્કૃષ્ટ સુખ જે મેાક્ષ તેને પામેલા છે. માટે ભવ્યજીવાએ પેાતાના પુગલિક તથા આત્મિકસુખને માટે અવશ્ય આ વ્રત અંગીકાર કરવું. એ વ્રત પુરૂ થયે ઉજમાદિક માહાસવ અવશ્ય કરવા. વલી તે દિવસે પંચકલ્યાણકની પૂજા ભણાવવી.
કર
૫ પાર્શ્વનાથ જન્મ કલ્યાણક સ્તવન ।
[ માળપણું ચેાગી હુએ, માઇ ભિક્ષા દેને—એ દેશી. ]
સેાના રૂપાકે સેાગઠે, સાંયાં ખેલત ખાજી; ઇંદ્રાણી સુખ દેખતે, હિર હૈાત હૈ રાજી. એક દિન ગંગ ખર્ચ, સુર સાથે અહેારા વા નારી ચકારા અપ્સરા, મહેાત કરત નિહારા.
॥ ૧ ॥
૫૨ü