________________
શ્રો કાર્તિ કી પૂનમ પ
૧૬૩
સિદ્ધક્ષેત્રે ૫ વા॰ ॥ સાધુ અનતા સીધ્યારે ૫ તે માટે એ તીરથ મહેાટુ, ઉદ્દાર અનંતા કીધારે ॥ શેત્રુ॥૬॥ નાભિરાયા સુત નયણે જોતાં ૫ વા૦ ૫ મેહુ અમીરસ વુડચારે ! ઉદયરતન કહે આજ મ્હાલે, પાતે શ્રી આદિશ્વર તારે શેત્રું॰ ॥ સવા॰ ૭ II
॥ શ્રી સિદ્ધાચળજીનું સ્તવન
"
ચાલેા સખી સિદ્દાચલ જઇએ, ચાલા સખી વિસલાચલ જઇએ, કે ગિરિવર દેખી સુખ લઇએ, કે પાલીતાણે જઇ રક્રિયે ! ચાલો॰ ॥ ૧ ॥ કે એ ગિરિયાત્રા ચે' જે આવે, કે ભવ ત્રો? સિદ્ધિ જાવે, કે અજરામર પદવી પાવે ! ચાલા॰ ! ૨ ૫ કે યાત્રા નવાણુ કરીએ, કે નવકાર લાખ ખરા ગણિયે, કે ભવસાગર સહેજે તરિકે ચાલાના કે છઠે અઠમ કાયા કસીયે, કે માહરાજા સામે ધસિયે, કે વેગે શિવપુરમાં વસિયે ચાના ॥ ૪ ॥ કે સર્વ તીર્થના એ રાજા, કે સૂરજકુંડમાં એ જલતાજા, કે રાગીયા નર હોય તે સાજા ચાલા॰ U ॥ ૫ ॥ કે કેસર ચંદન ધસી ધેાલી, કે કસ્તુરી ખાસ મેલી, કે પૂજો સ` મળી ટેાળો # ચાલા॥ ૬॥ કે પૂજીને ભાવના ભાવા, કે દેવલ જ્ઞાનયુગલ પાવા કે જો મે શિવપુરમાં જાવા ના ચાલા॰n @ # કે અઢાર હેત્તેરા
B