________________
શ્રી કાર્તિકી પુ ન મ ૫ વ પરવત સહુ માંહે વડા, મહાગિરિ તેણે કંહત; તે તીથે શ્વર પ્રણમાએ, દર્શન લહે પુણ્યવંત. પુણ્ય અનગ લ હથો, થાયે પાપ વિનાશ; તે તીર્થેશ્વર પ્રણમીએ, નામ ભલું પુણ્ય રાસ. લક્ષ્ય દેવી જે ભણ્યા, કુંડે કમલ નિવાસ; તે તીથેશ્વર પ્રણમીએ, પદ્મ નામ સુવાસ. સવિ ગિરિમાં સુરપતિ સમા, પાતક પ`ક વિલાય; તે તીથૅ શ્વર પ્રણમીએ, પવ ત ઇંદ્ર વિખ્યાત. ત્રિભુવનમાં તીરથ સવે, તેમાં માં એઠું; તે તીથેશ્વર પ્રણમીએ, મહાતીર્થં જસ રહ. આદિ અ`ત નહિ' જેહની, કાઇ કાળે ન વિલાય તે તીર્થેશ્વર પ્રણમીએ, શાશ્વત ગિરિ કહેવાય. ભટ્ટ ભલા જે ગિરિવરે, આવ્યા હાય અપાર; તે તીથેશ્વર પ્રણમીએ, નામ સુભદ્ર સંભાળ. વીય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તીથેશ્વર પ્રણમીએ, નામે જે દ્રઢ શક્તિ શિવગતિ સાથે જે ગિરે, માટે તે અભિધાન તે તો શ્વર પ્રણમીએ, મુક્તિ નિલય ગુણ ખાણું. ૧૦૦ ચંદ સૂરજ સમકિત ધરી, સેવ કરે શુભ ચિત્ત, તે તીથૅ શ્વર પ્રણમીએ, પુષ્પદ ત વિદિત્ત. ભીતિ ન રહે ભવજલ થકી, જે ગિરિ હું નિવાસ, તે તીથૅ શ્વર પ્રણમીએ, મહાપદ્મ સુવિલાસ.
૧૦૧
૧૨
૧૯
૯
૯૪
૯૪
૯૫
૯૬
૯૯
૯૮
૯૯
૧૦૨