________________
૧૩૮
- વાર્ષિક ૫ વ સ થ હ | | શ્રી અવધિજ્ઞાનના દુહા
અસંખ્ય ભેદ અવધિ તણ, ષ તેહમાં સામાન્ય ક્ષેત્ર પનક લઘુથી ગુરૂ, લેક અસંખ્ય પ્રમાણ ૧ લોચન પરે સાથે રહે, તે અનુગામિક ધામ છે છાશઠ સાગર અધિક છે, એક જીવ આશરી ઠામ રવા ઉપન્ય અવધિજ્ઞાનને, ગુણ જેહને અવિકાર , વંદના તેહને માહરી, શ્વાસ માંહે સે વાર ૩
છે આ દૂહે સર્વત્ર ખમાસમણે કહે છે - જે ક્ષેત્રે એહી ઊપસ્યું, તિહાં રહ્યા વસ્તુ દેખંતા થિર દીપકની ઉપમા, અનનુગામી લહંત ઉપાશા અંગુલ અસંખ્યય ભાગથી, વધતું લેક અસંખ્ય છે લકાવધિ પરમાવધિ, વર્ધમાન ગુણ કંખ્ય છે ઉ૫૦ છે ૩ો ચગ્ય સામગ્રી અભાવથી. હીયમાન પરિણામ અધધ પૂરવ વેગથી, એહ મનન કામ છે ઉપર છે ૪. સંખે અસંખ્ય જન સુધી, ઉત્કૃષ્ટ લકત છે દેખી પ્રતિપાતિ હોય, પુદ્ગલ દવ્ય એકાંત છે ઉપ૦ છે ને ૫ એક પ્રદેશ અલોકનો, પેખે જે અવધિનાણ અપડિવાઈ અનુક્રમે, આપે કેવલનાણા ઉપ૦ ૬ . ઇતિ અવધિજ્ઞાન છે