________________
===
=
શ્રી જ્ઞા ન પ ચ મી પર્વ
૧૭ ઉપકરણે, દર્શનના આરાધન નિમિત્તનું હોય તે દર્શનના ઉપકરણે અને ચારિત્રના આરાધન નિમિત્તનું હોય તે ચારિત્રના ઉપકરણે વિશેષ સૂક્વામાં આવે છે. દર્શન એટલે સમકિત તેના આરાધનમાં પ્રબળ કારણભૂત જિનચૈત્ય ને જિનબિંબ સમજવા. એટલે તે સંબંધી ઉજમણામાં દેરાસરમાં વપરાતાં ઉપકરણે વિશેષ મુકવાં.
જ્ઞાનપંચમીના ઉજમણામાં છે. તેમજ વસ્તુઓની સંખ્યા જઘન્ય પાંચ, મધ્યમે પચીશ ને ઉત્કટે એકાવન મુકવામાં આવે છે. અથવા તે કિંમતના પ્રમાણમાં વધારે કિંમતવાળી પાંચ મધ્ય કિંમતવાળી પચવીશ અને સામાન્ય કિંમતવાળી એકાવન મુકવામાં આવે છે.
| ઉજમણું નિમિત્તે મુખ્ય કરવાના કાર્યો.
૧ પાંચ નવાં ચે કરાવવાં. ૨ પાંચ પાંચ રત્નની, સુવર્ણની, ધાતુની, હીરાની,
માણેકની, મેતીની, નીલમની, પરવાળાની, સફટિકની, આરસની એમ ઉત્તમ ઉત્તમ અને કિંમતી વસ્તુઓની
પ્રતિમાઓ નવી ભરાવવી. ૩ પાંચ અંજનશલાકાએ કરાવવી. ૪ પાંચ પસહશાળાઓ (ઉપાશ્રય) કરાવવી. ૫ પાંચ દીક્ષા મહોત્સવ કરવા. ૬ પાંચ વડી દીક્ષાના, પન્યાસ પદવીના અને આચાર્ય
પદવીના મહોત્સવ કરવા.
ર