________________
શ્રી જ્ઞા ન પ ચ મી ૫ વ
૧૫૧
૨૧ ગુચ્છા. ૨૨ વાસક્ષેપના વાવટા. ૨૩ કઢારા વિગેરે રવાના દ્વારા.
શ્રાવકના ઉપયાગમાં આવે તેવાં-૧ ચરવળા. ૨ મુહુ પત્તિ. ૩ કટાસણાં. ૪ નવકારવાળી ( સેાનાની, ચાંદીની, પરવાળાની, સ્ફટિકની, અકલમેરની, સુખડની, સુતરની, અગરની, કેરબાની, રૂદ્રાક્ષની વિગેરે. ) ૫ ધેાતી. ૬ ઉત્તરાસણુ, ૭ ઘડી. ૮ ઘડીયાળ. ૯ પાંચપદ્મની ટીપ. ૧૦ નવપદ્મની ટીપ. ૧૧ ઢેર લઈ જવાના વાવટા. ૧૨ ઝોરણી, ૧૩ નવકારવાળીની ખલેચી.
ત્રણેનાં મિશ્ર ઉપકરણા.
જ્ઞાનની પાછળ, પ્રભુની પાછળ તેમજ ગુરૂની પાછળ અધાય તેવા તેમજ તેની સાથેજ કરાવવામાં આવે છે તેવા ઉપકરણીને મિશ્ર ઉપકરણા ગણવામાં આવ્યા છે.
૧ પુઠીયું. ૨ ઝરમર ચંદુએ. ૩ તારણ. ૪ રૂમાલ.
આ ચાર વાનાંની સાથેજ પાઠાં, પાટલી, વાવટા, ઝરણુ, મલેચી, કવળી, ચાખખી, દેરે લઈ જવાની કેાથળી વિગેરે કરાવવામાં આવે છે ને ઠવણી બધાવવામાં આવે છે. આ સઘળી ચીન્તની સંખ્યા જ્ઞાનપંચમી તપના ઉજ મા માટે ઉપર જણાવી છે. ઉપરાંત નવપદ્મનું ઉજમણું હાય તા નવ નવ, મૌન અગ્યારશનું હાય તેા અગ્યાર અગ્યાર ને વીશ સ્થાનક તપનું હોય તેા વીશ વીશ, ક સૂદન તપનું હોય તેા આઠ આઠ અથવા ચાસઠ ચાસઠ એ પ્રમાણે સમજવી.