________________
વાર્ષિક ૫ સ* ગ્રહે
19 પાંચ વખત સંઘ કાઢી તીર્થયાત્રા કરવી-કરાવવી. પાંચ મહાતીર્થોની યાત્રા કરવી.
૯ પાંચ મેટા સ્વામીવાત્સલ્ય (નવકારશી) કરવાં. ૧૦ પાંચ જૈન શાસ્ત્રોના અભ્યાસ કરાવનારી જૈન વિદ્યાશાળાઓ સ્થાપવી.
૧૧ પાંચ ચૈત્યેાપર ધ્વજારાપણુ દડકળશારાપણુ કરવાં. ૧૨ શ્રી સંઘને ( શ્રાવક શ્રાવિકાઓને) પહેરામણી કરવી. ૧૩ શ્રીફળાદિ ઉત્તમ ઉત્તમ વસ્તુઓની પ્રભાવના કરવી.
ઉપર બતાવેલી સર્વ કરણી શ્રીમંત ગૃહસ્થે તેમજ રાજા અને દીવાન વિગેરેએ એ તપ કરતા હાય તેા તેમણે ઉજમણાના પ્રસંગે કરવાની આવશ્યકતા છે. તેમજ ઉજમ ણામાં મુકવાની વસ્તુઓમાં પણ શક્તિ અનુસાર સેાનાની, ચાંદીની, જર્મન સીલ્વરની તેમજ અન્ય ધાતુની વસ્તુઓ મુકવી; તેમજ વદિ પણ કિંમત અનુસાર કશખી, રેશમી તેમજ સુતરૂ મુકવાં.
૫ ઉજમણામાં મુકવાની વસ્તુઓ. ૫ [ જ્ઞાનનાં ઉપકરણા. ]
૧ પુસ્તક ( જૈન સિદ્ધાંતા, પંચાંગી, ગ્રંથા વિગેરે લખાવીને મુકવા અથવા છપાવેલી ઉપયોગી મુકેા મુકવી.) ૨ ઠવણી, ( સાનાની, રુપાની, રસેલી કે ચંદનાદિ ૧ લાઢાની કાઈપણ વસ્તુ ન મુકવી.