________________
કે વિરપણું કિરણ કમ
પ્રકાશ ૧
શ્રી જ્ઞા ન ચ મી ૫ વ
જ્ઞાન ભગતિ કરે છે એ આંકણી છે ગુણ અનંત આતમતરે, મુખ્યપણે તિહાં દેય છે તેમાં પણ જ્ઞાનજ વરે, જિણથી દંસણ હાયરે ભ૦ ૨ જ્ઞાને ચારિત્ર ગુણ વધેરે, જ્ઞાને ઉદ્યોત સહાય છેજ્ઞાને થિવિરપણું લહેરે, આચારજ વિઝાયરે છે ભ૦ ૩ | જ્ઞાની શ્વાસોશ્વાસમાંરે, કઠિણ કરમ કરે નાશ વહિ જેમ ઇંધણું દહેરે, ક્ષણમાં જાતિ પ્રકાશરે ભ૦ ૮. પ્રથમ જ્ઞાન પછે દયારે, સંવર મેહ વિનાશ છે ગુણઠાણુગ પગથાલીયેરે, જેમ ચઢે મેક્ષ આવાસરે છે ભ૦ ૫ મઈ સુઅ હિ મણપજજવારે, પંચમ કેવળજ્ઞાન છે ચઉ મુંગા શ્રત એક છે, પર પ્રકાશ નિદાનરે ભ૦ ૬૫ તેહનાં સાધન જે કદ્યારે, પાટી પુસ્તક આદિ છે લખે લખાવે સાચવે, ધમી ધરી અપ્રમાદેરે છે ભગ ૭ | ત્રિવિધ આશાતના જે કરેરે, ભણતાં કરે અંતરાય છે અંધા બેહેરા બેલડારે, મુંગા પાંગુલા થાય છે ભ૦ ૮ છે ભણતાં માણતાં ન આવડેરે, ન મળે વલ્લભ ચીજ છે ગુણમંજરી વરદત્ત પરેરે, જ્ઞાન વિરાધન બીજરે ભ૦ ૯ છે પ્રેમે પૂછે પરખદારે, પ્રણમી જગગુરૂ પાય છે ગુણમંજરી વરદત્તને રે, કરો અધિકાર પસારે છે ભ૦ ૧૦
માતા ના દર પર સાગર પાર ચાર
છે ઢાલ બીજી. ' [ કપૂર હવે અતિ ઉજળેરે–એ દેશી. ] જબૂદીપના ભરતમાંરે, નયર પદમપુર- ખાસ છે