________________
-
-
-
શ્રી સ ન પ ચ મી ૫ વ
૧૩૦ સમાણ મત અનેકાંત પ્રમાણ છે અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુયાગ જિહ ગુણ ખાણ આતમ અનુભવ ઠાણ ) સકલ પદારથ ત્રિપદી જાણ, જેજન ભૂમિ પસરે વખાણ છે દોષ બત્રોશ પરિહાણા કેવલો ભાષિત તે શ્રત નાણ, વિજયલક્ષ્મી સૂરિ કહે બહુમાન ચિત્ત ધરજે તે સયાણ ૧પતિ સ્તુતિઃ
- પછી ખમાસમણ દેઈ ઋતજ્ઞાનના ચઉદ ગુણ વર્ણ વવાને અર્થે દુહા કહેવા તે આ પ્રમાણે તેમાં પહેલા બે દુહા પીઠિકાના છે અને તે પછી તો દરેક ગુણદીઠ કહે..
| શ્રી શ્રુતજ્ઞાનના દોહા | વદો શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશ. તેમાં ચઉદશવરણવું, શ્રુતકેવલો શ્રત ઈશા ૧૩ ભેદ અઢાર પ્રકારના, એમ સાવિ અરમાન છે લબ્ધિસંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર મૃત અવધાન ૨ પીઠિકા છે પણ શ્રત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ છે પૂજે બહુ વિધ રાગથી, ચરણ કમલ ચિત્ત આણ ૧ આ દુહે ગુણ ગુણ દીઠ કહે કપલ્લવ ચેષ્ટાદિકે, લખે અંતર્ગત વાચ એહ અનક્ષર મૃતણે અર્થ પ્રકાશક સાચો પવ૦ ૨ સંજ્ઞા જે દીહકાલિકી તેણે સરિાયા. મન દપ્રિયથી ઉપવું, સંજ્ઞી ભુત અભિ