________________
શ્રી જ્ઞા ન પ ચ મી ૫ વ. :
૧૯ જિનમુખ પદ્મદ્રહથકી, લહે જ્ઞાન પ્રવાહ સુગંગ
| | મે | નાટ | ૩ | છે ઇતિ સપ્તમ જ્ઞાનપદ પૂજા સમાયા છે પંડિત શ્રી વીરવિજયજીકૃત પીસ્તાલીશ આગમની પૂજામાંથી સાતમી પૂજાનું ગીત.
| રાગ વસંત ફાગ છે [ વીરકુમારની વાતડી, કેને કહિયે છે એ દશી ] આગમની આશાતના નવિ કરિયે, નવિ કરિયે રે નવિ કરિયે; શ્રુત ભક્તિ સદા અનુસરિયે, શક્તિ અનુસાર છે આગ ૧ જ્ઞાન વિરાધક પ્રાણીઆ મતિહોના, તે તે પરભવ દુઃખિયા; દીના છે ભરે પેટ તે પર આધીના, નીચ કુલ અવતાર છે આ અંધા લૂલા પાંગુળા પિંડરગી, જનમ્યા ને માતવિયેગી છે સંતાપ ઘણે ને શેગી, એગી અવતાર છે આ૦ છે કે છે મૂંગા ને વલી બેબડા ધનહીના, પ્રિયા પુત્ર વિયોગે લીના છે મૂરખ અવિવેકે ભીના, જાણે રણનું રાઝ છે આ૦ કે ૪ છે જ્ઞાનતણું આશાતના કરી દરે, જિન ભક્તિ કરે ભરપૂરે છે રહો શ્રી શુભવીર હજીરે, સુખમાહે મગન્ન છે આ૦ છે ૫ છે
| ઇતિ સપ્તમી નૈવેદ્ય પૂજા સમામા છે ૭ છે
૧ શ્રીજ્ઞાનપંચમીનું ચૈત્યવંદન. ત્રિગડે બેઠા વિરજિન, ભાખે ભવિજન આણે છે ત્રિકરણશું વિહું લોક જન, નિસુણે મન રાગે છે ૧ છે