________________
શ્રી જ્ઞા ન પ ચ મી ૫ વ
૧૧૯ મૃષા ન બેલે માનવી એ, ચેરી ચિત્ત નિવાર તે . અનંત તીર્થકરે એમ કહે છે, પરહરિએ પરનાર તે ફા ગમેદ નામે જક્ષ ભલે એ, દેવી શ્રી અંબિકા નામ તે છે. શાસન સાનિધ્ય જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તે તપગચ્છ નાયક ગુણનિલ એ, શ્રી વિજયસેન સૂરિરાય તે રિષભદાસ પાય સેવતાં એ, સફલ કરો અવતાર તે છે
ઈતિ શ્રીપંચમીની સ્તુતિ સંપૂર્ણ.
શ્રી જ્ઞાનપંચમીનું લઘુ સ્તવન. પંચમી તપ તમે કરો પ્રાણું! જેમ પામે નિર્મળ નાણરે; પહેલું જ્ઞાન ને પછી કિરિયા, નહીં કઈ જ્ઞાન સમાનરે પલા નંદીસૂત્રમાં જ્ઞાન વખાણ્ય, જ્ઞાનના પંચ પ્રકારરે; મતિ શ્રત અવધિ ને મનપર્યવ, કેવલજ્ઞાન શ્રીકારે છે ૫૦ મારા મતિ અઠ્ઠાવીશ ચુત ચાટ વીશ, અવધિ છ અસંખ્ય પ્રકારરે, દય ભેદે મનપર્યવ દાગ્યું, કેવલ એક ઉદારરે છે ૫૦ ૩ ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા, હવે તેજ આકાશરે; કેવલજ્ઞાન ઉદ્યોત ભયે તવ, લોકાલોકપ્રકાશરે ૫૦ ૪ પાર્શ્વનાથ પસાય કરીને, પૂરે મારા મનના ઉમેદરે; સમયસુંદર કહે હું પણ મા, જ્ઞાનનો પંચમ ભેદરે ૫૦ પા
શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ श्रीनेमिः पंचरुपत्रिदशपतिकृतपाज्यजन्माभीषेकचंचत्पंचाक्षमत्तद्विरदमदभिदा पंचवक्त्रोपमानः॥ निर्मुक्तः पंचदेवाः परमसुखमयः प्रास्तकर्ममपंचः। कल्याणं पंचमीसत्तपसि वितनुतां पंचमज्ञानवान् वः ॥ १॥