________________
વાર્ષિક સ્વસ સ્પ્રે હું
ભગવતી સુત્રે કર નમી, અભી લીપી જયકાર, લાક લોકેાત્તર સુખ ભણી, ભાખી લીપી અઢાર. વીર પ્રભુ સુખીયા થયા, દીવાળી દીન સાર; અ'તર મુહૂરત તતક્ષીણે, સુખીએ બહુ સંસાર. ૪ કેવલજ્ઞાન લહે તદા, શ્રી ગતમ ગણધાર, સુરનર હરખ ધરી પ્રભુ, કરે અભિષેક ઉદાર. સુરનર પરષદા આગળે, ભાખે શ્રી શ્રુતજાણ; નાણુ થકી જગ જાણીએ, દ્રવ્યાદિક ચાઠાણ તે શ્રુત જ્ઞાનને પુજીએ, દીપ ધ્રુપ મનેાહાર; વીર આગમ અવિચળ રહા, વરસ એકવીશહજાર. ૭
૭૮
૫
·
આ દીવાલી નામનું ઉત્તમ પર્વ આસે વદ અમાવાસ્યાને દોવસે ચરમ તીર્થંકર શ્રી વીર ભગવાન (૧૬) પહેારની દેશના દેતાં અને પ્રધાનક નામનું ભલુ અધ્યયન પ્રરૂપતાં પાંચમી મેાક્ષ ગતિને પામ્યા. જ્યારે શ્રી વીરરૂપી જ્ઞાનના ભાવ દીવેા દૂર થયા ત્યારે ટ્રુએ દીવાઓની (દ્રવ્ય દીપકની ) શ્રેણી કરી અને તેવી રીતે ચારે વરણના લેાકાએ પણ દીવા કર્યા તે કારણથી દીવાલી પર્વ પ્રગટ થયું. તેજ રાત્રિમાં ગુરૂ ગોતમ સ્વામીને પ્રભુ ઉપર અત્યંત રાગ હતા તે દૂર થઈ જવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તેના પડવાને દીવસે મહાત્સવ કરવાથી અને ઇન્દ્રે પણ ગુરુગોતમસ્યામીને શ્રીવીરભગવાનને પદે સ્થાપ્યા. શ્રીગોતમસ્વામી