Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પર
BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ ૧પ અંકઃ ૨૭ તા. ૦૧-૫-૨૦
શ્રી વિમલનાથ જિનેન્દ્રાય નમઃ
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજ્યામૃત સૂરિભ્યોનમઃ પ્રાચીન સાહિત્યોદ્વારકપૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.
આદિપૂ. મુનિરાજો તથા પૂ.સાધ્વીજી મહારાજો
બેંગલોર ચાતુર્માસમા પધારતા હોઈ ( નગર પ્રવેશ તથા પૂછ્યું આ.દેવશ્રીની ૪૯મી દીક્ષા તિથિ ઉજવણી પ્રસંગે.
' અામંત્રણ
૨વા ભાવભર્યું -
પધારવા હા
5 સુજ્ઞ ધર્મબં,
પ્રણામ સાથ જણાવવાનું જે ધર્મનું આરાધન પૂ. ગુરુદેવોના માર્ગદર્શનથી થાય છે. અમારે ત્યાં હાલારી વિશા ઓશવાળ જૈનોનાં અઢીસો ઘર છે અને ધર્મની ભાવના છે. પરંતુ આલંબન મળે એ હેતુથી અમે વર્ષોથી હાલાર વીર [દેશોદ્ધારક પૂ. આ. શ્રી. વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રાચીન સાહિત્યોદ્ધારક પૂ. આ.શ્રી કે સૂર વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજને પધારવા વિનંતી કરતા હતા. અમારી આગ્રહભરી વિનંતીથી બેંગલોર તેચીશ્રી પર
પધારી રહ્યા છે. અમોએ બીડ પ્રતિષ્ઠા પ્રસંગે વિનંતી કરીને ચાતુર્માસની જય બોલાવી છે. તેઓશ્રી તથા તપસ્વી પૂ. શ્રી ! ર હેમેન્દ્રવિજયજી મ., પૂ. બાલમુનિ નમેન્દ્રવિજયજી મ. તથા પૂ. મુ. શ્રીવિશ્વેન્દ્રવિજયજી મ.ઠા.૪ તથા પૂ. પ્રવાની જર 8 સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સા. શ્રી સ્વયં પ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી કેવલ્ય પ્રભાશ્રીજીમ, પૂ. સા. શ્રી જૂર પ્રથમ પ્રભુ શ્રીજી મ., પૂ. સા. શ્રી કૌશલ્ય પ્રભાશ્રીજી મ. ઠા.૪ અમારા સદ્ભાગ્યે પધારી રહ્યા છે.
તેમને ચાતુર્માસ નગર પ્રવેશ ભવ્યતાથી કરવાનો નિર્ણય કર્યો છે. તે સાથે પૂ. આચાર્યદેવશ્રીજીને દીક્ષા ૨ ૪૯ વર્ષ પૂર્ણ થાય છે. તો તેમની ૪લ્મી દીક્ષા તિથિના પ્રસંગે પણ અત્રે ઉત્સાહથી ઉજવવાનું નકકી કર્યું છે.
નગર પ્રવેશ તથા દીક્ષાર્તાથ ઉજવણીનો કાર્યક્રમ LE
વિ. સં. ૨૦૫૯ જેઠ સુદ -૯, સોમવાર તા. ૯-૬-૨૦ સવારે ૯-૦વાગ્યે રાજાજીનગરથી નાર પ્રવેશ મહોત્સવ' વિ. સં. ૨૦૫૯ જેઠ સુદ -૧૦+ ૧૧મંગળવારતા. ૧૦-૬-૨૦૦૩
પૂ. આચાર્યદેવશ્રીની જેઠ સુદ-૧૧ના ૪૯મી દીક્ષાતિથિની ઉજવણી આ પ્રસંગે વિશ્વના હાલારી વિશા ઓસવાળ સકલ સંધને તથા સમસ્ત જૈન સંઘને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
લી. શ્રી હાલારી વિશા ઓસવાળા
તપાગચ્છ જૈન સંઘના પ્રણામ
**BBR$80383BBBBBBB88B3RRRRH8383*3*33*3*3*3*3*3*3*3*30
ચાતુર્માસ સ્થળ: (C/o. ચંદેશ હીરજી નકારીયા 242, Ashirwad, 7th D Main Road, 3rd Block,
<th Stage, Bashaveshwarnagar,
BANGALORE - 560 079. P ne : R. 34 06 038 0. 33 85 043
સંપર્ક સ્થળ: દિનેશચંદ કાલીદાસ શાહ No. 56, III C Crose, 2nd Block, III Stage, Bashaveshwarnagar, BANGALORE - 560 079. Phone ::R. 32 20 678732 22 137 0. 33 85 043
Mobile : 31853286
BBBBBBBBBBBBBBBB125C 39***********