Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
eeeeeee
ADD TO
સમાચાર સાર
IN
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંકઃ ૪૩ * તા ૯-૯-૨૦૦૩ સમાચાર સાર થાણા
અત્રે શાહ મગનલાલ લક્ષ્મણ મારૂ તર થી નવપાડા શ્રી ચંદ્રપ્રભજિન મંદિર પૂજય ગુરુ ભગવંતો પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ.,પૂ. આ. શ્રી વિજય લલિતાં ખર સૂ.મ., પૂ. આ. શ્રી વિજય રાજશેખર સૂ.મ.ના દીક્ષાના ૫૦ વર્ષમાં પ્રવેશ થતાં અનુમોદનાર્થે તથા સુપૌત્ર ઋષભ પ્રશાંત ગનલાલ મારૂના જન્મ નિમિત્તે ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન પૂ.આ. ભ. શ્રી વિજયલલિત શેખર સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ઠાઠથી રવિવાર તા. ૨૯-૬ના સવારે ૯ વાગ્યે ભણાયું હતું. પૂજન બાદ આમંત્રિત મહેમાનોની સાધર્મિક ભકિત રાખી હતી.
ચેવલાઃ- પરમશાસન પ્રભાવક સ્વ. પ.પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ.મ.સા.ના શિષ્યરત્ન પૂ.મુ. શ્રી પ્રશાન્તદર્શન વિ.મ. તથા પૂ.મુ. શ્રી ધર્મભુષણ વિ.મ.નો ચાતુર્માસ પ્રવેશ જે. વ.-૫ને ગુરૂવારના સસ્વાગત મંગલમય થયેલ છે. માંગલિક પ્રવચન પછી અત્રે ચાતુર્માસાર્થે પધારનાર પૂ.સાધ્વીજી શ્રી નિર્વેદરત્નાશ્રીજી મ.ના સંસારી સંબંધી ચિ. નિલ્પાકુમારી અરવિંદભાઇ તરફથી પ રૂા. તથા અશોકભાઇ પટણી આદિ તરફથી ૧-૧ રૂા.નું સંઘપૂજન કરાયેલ તથા સૌ. નેહાબેન પટવા (મલાડ-મુંબઇ) તરફથી પ્રભુજીને ભવ્ય અંગરચના કરાયેલ. રોજ સવારના ૯થી ૧૦ ક. પ્રવચન ચાલે છે.
સાહિત્ય પ્રકાશન શુભેચ્છા ટ્રસ્ટી મંડળ
હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા
C/o. શ્રૃતજ્ઞાન ભવન - જામનગર સુજ્ઞ મહાશયો,
આપશ્રીનું ટ્રસ્ટ ઘણાં વર્ષો થયા જૈન પ્રાચીન-અર્વાચીન સાહિત્યના ધાર્મિક પુસ્તકો છપાવવાનું કામ ખુબજ સારી રીતે કરી રહ્યા છે અને જ્ઞાન પુસ્તક ભંડારોને તથા પ.પૂ. સાધુ સાધ્વીજી મ. સા.ને આવા પુસ્તકો ફ્રી મોકલવામાં આવે છે. આ સઘળુ કાર્ય પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયજિનેન્દ્ર સૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં અને માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે તે બદલ અમો શુભભાવના અને શુભેચ્છા વ્યકત કરીએ છીએ. લી. સોમચંદ પેથરાજ ગોસરાણી ટ્રસ્ટી - ઓશવાળ ચેરીટીઝ
શ્રી શંખેશ્વર તીર્થ હાલારી ધર્મશાળા હાલારી તીર્થ અંગે અદ્ભૂતભાવ
પૂ.પાદ વિદ્વાન અને મહાન સંશોધક મુનિરાજ શ્રી જંબુવિજયજી મ.સા. જણાવે છે - ખાસ પત્ર એટલા ...ાટે લખ્યો I છે કે કાલે આદરીયાણાથી વિહાર કરી રાત્રે હાલારીમાં રહ્યા હતાં. આજે સવારે બધા દર્શન કર્યા, તેમાં તીર્થ દર્શન ` વિભાગ ઘણો અદ્ભુત છે, તમે આવી કલ્પનાઓ કરી શકો છો એ વળી અતિ અદ્ભૂત લાગ્યું. ખૂબ સુંદર સ્થાનનું નિર્મા ૫ થયું છે. આ સ્થાનના અનુમોદનાર્થે આ પત્ર લખ્યો છે. આ સાથે જીવદયાનું ગૌશાળા- પાંજરાપોળ જેવું કામ સાથે રાખ્યું હોત તો અતિ અતિ ઉત્તમ થાત.
"
નવસારીમાં પરમતારક ગુરૂદેવને અંજલી આપતી ગુણાનુવાદ સભાઓ
પાલીતાણા : મુકામે પ.પુ. પન્યાસ વર ભવ્યદર્શન વિજયજી મ.સા. આદિઠાણા ૪નો અષાઢ સુદ ૧૦ તા. ૯-૭૦૩ના ઓશવાળ યાત્રિક ગૃહમાં ચાર્તુમાસ સ્થિરતા માટે પ્રવેશ થયેલ છે. ૧૮થી ૨૦૫.પૂ. સાધ્વીજી મ આ. ઓશવાળ યાત્રિક ગૃહના ઉપાશ્રયના પાંચ રૂમમાં ચાતું સની સ્થિરતા કરી રહ્યા છે તથા કુલ ૧૨૦ આરાધકો ચાતુમા ઙની આરાધના કરી રહ્યા છે. તેમાં ઓફિસ તરફથી ૯૦યાત્રિકો મંજુરી આપેલ છે તેમાંથી ૮૦ યાત્રિકો આવે છે તથા ચાતુર્માર ના આરાધકોને સાધર્મિક ભકિતનો લાભ લેનાર શ્રી રાયશી સો પાર શાહ તથા તેની બે દિકરીઓ શ્રી હેમલતાબેન ચંદુલાલ : લચંદ પરિવાર તથા શ્રી ચંપાબેન નરેન્દ્ર રાયચંદ પરિવારે લીધે છે તેઓશ્રીના ૫૦ આરાધકોમાંથી ૪૦ આરાધકો ચાર્તુમાસ ક :વા આવેલ છે. ચાર-પાંચ યાત્રિકો બાકી છે.
સંઘર્ષોની વેદિપર પોતાનું સમગ્ર જીવન હોમી દઇને ભારતવર્ષના ભવ્યજનોને શુધ્ધ દેશના અને સત્યનિષ્ઠાનો અપૂર્વ આદર્શ પૂરો પાડનારા પરમગુરૂદેવેશ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ૧૨ મી પુન્યતિથિ પ્રસંગે નવસારી ૨.છ. ઉપાશ્રયમાં ત્રિદિવસીય ગુણાનુવાદ મહોત્સવનું આયોજન થયું
હતું. I
।
આ ગુણાનુંવાદ સભાઓમાં સંગીતસ રોજ ભિન્નભિન્ન ગીતોની રજૂઆત થઇ હતી. પાઠશાળ ના બાળકોએ પણ પૂજ્યશ્રીને વંદનાઓ અર્પી હતી અને પૂ. મુશ્રી હિતવર્ધન વિ. મ. એ પૂજ્યપાદશ્રીજીના જીવનના અનેક રુ પ્રગટ પ્રસંગોને ઓજસ્વી ભાષામાં રજૂ કરી પૂજ્યપાદશ્રી જીનો પરિચય શ્રોતાજનોને આપ્યો હતો.
પર્યુષણા જેવો માહોલ સમગ્ર સભ ઓ દરમ્યાન દૃષ્ટિગોચર બન્યો હતો.
dyndon ૧૪૫૮000
dddddddddd
DETAIL T