Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
33333330303333333333333333333335 33333
પર - કચ્છ
શ્રી જેનશાસન (અઠવાડીક) ક વર્ષ: ૧૫ કે અંક: ૪૫ તા. ૧૬-૯-૨૦૦૩ દયા ધર્મનું મુળ છે. II શ્રી મહાવીરાય નમઃ |
જીવદયા જીવ તનું અમૃત છે. Trust Act Reg. No. E-379 Kachchh શ્રી જીવયા મંડળ – રાપર ( સ્થાપના સંવત ૨૦૨૮
રાપર પાંજરાપોળ ) - હેડ ઓફીસઃ
શાખા :- (૧) પાપુરી વિભાગ Cોહાણા onોર્ડીંગ સામે, પોસ્ટ બોકસ નું. ૨૩
Sામુંડા રોડ, ફોનઃ ૨ ૦૧ ૧૭ મુ. રાપર-કચ્છ. પીન 360૧૬૫
(૨) બંકળા વિભાગ ફોન : (૦૨૮૩૦) ૨૨૦૦૪)
બંબો રોડ, પાંજરાપોદ વિડ પ્રમુન: ઓ. ૨૨૦૦૦૯ માનદ મંત્રી ૨૨૦૮)(9
ફોન : (૦૨૮30) ૨૮ ૩૧૩
શ્રી જાદયામંડળ સંચાલિતારાપરજાઘોળને મદદ માટે
સુજ્ઞ જીવદયાપ્રેમી ભાઇશ્રી, સવિનય પ્રણામ !
જીવદયાના ઉમદા ઉદ્દેશથી શ્રી જીવદયા મંડળ-રાપરની સ્થાપના ૧૯૭૨ની સાલમાં કરવામાં આવેલ. આપ સૌનો અનન્ય સહયોગથી બરાબર ૩૦ વર્ષથી કચ્છના વાગડ વિસ્તારમાં અવિરતપણે કાર્ય કરતી આ સંસ્થા હાલે ૪૨% પશુઓ નિભાવ કરી રહેલ છે. પશુ સંખ્યા અને સગવડની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતની મુખ્ય પાંજરાપોળનું સ્થાન ધરાવે છે. જેના પરિણામ સ્વ પતાજેતરમાં જ તા. ૬/૧૦/૦૨ના રોજ શ્રી ગૌસેવા આયોગ ગુજરાત રાજય તરફથી રાજયભરની બેસ્ટ પાંજરાપોળનો એવોર્ડ પણ મેળવી શકી છે. ગમે તેટલી મોટી સંખ્યામાં પશુઓ હોય તો પણ સંસ્થાને દરવાજેથી એક પણ પશુને પાછું ન મોલકતાં સંસ્થામાં દ ખલ કરવામાં આવે છે. રાપર વિશાળ તાલુકો હોવાથી કાયમને માટે ખૂબ મોટી સંખ્યામાં પશુઓ આવે છે.
છેલ્લા ૪ વરસમાં વાવાઝોડું, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતોને લઇ સેવાનું કાર્ય કરતી આ સંસ્થાને નિભાવ ફંડમાં તોટો પડતો હોવા છતાં પોતાનું કર્તવ્ય બજાવી રહી છે. આર્થિક ખેંચને લઈ છેલ્લા ૪વર્ષમાં ફોટો યોજના તિથિ તેમજ ડવિકાસ વિ. ખાતાની તમામ બચતો વપરાઇ ચૂકી છે. તેમ છતાં જીવદયાનું આ કાર્ય નિરંતર ચાલુ છે. ધરતીકંપમાં ૬૫ લાખનું નુકશાન અને કાયમ વધારે પ્રમાણમાં રહેતી પશુ સંખ્યાથી નિભાવ ખર્ચનો ભાર ઉપાડી સંસ્થા આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હાલે ૨ ! સંસ્થા ઉપર ૪૨૦ પશુઓના નિભાવની જવાબદારી છે. અને દાતાઓ તરફથી મળતું દાન એ જ એક માત્ર આધાર છે. તેથી લોટી સંખ્યામાં પશુઓને સાચવતી અમારા જેવી સંસ્થાઓ થાકી ન પડે તે માટે તેને સારી રકમનું દાન આપી ટકાવવી ખૂબ જરૂરી છે. લાચાર હાલતમાં તરફડતાં પશુઓ જીવન ટકાવવા હમેશાં માનવ તરફ જ મીટ માંડે છે.
શ્રી સંઘોના તમામ ટ્રસ્ટીશ્રીઓને પણ ખાસ અપીલ કરીએ છીએ કે એક સરખી રકમને બદલે પશુ સંખ્યા તેમજ જરૂરીયાતના ધોરણે જીવદયાની રકમની ફાળવણી કરશો. અમારો દૃઢ સંકલ્પ છે કે કોઇપણ સંજોગોમાં પશુઓ કતલખાને ન જવાં જોઈએ. આપના દિલમાંથી અનુકંપાનો ધોધ વરસાવી અબોલ-લાચાર જીવોને ઉગારી લેવા ઉદારતાપૂર્વક સહકાર આપશો. આપનું દાન અને અમારી મહેનત બંનેની કસોટી છે. આવો આપણે સહુ સાથે મળીને સાચા અર્થમાં જીવદયાનું પરમ પુણ્ય બાંધીએ.
આપના દાનની રકમ મોકલવા ઉપર મુજબના એડ્રેસ પર સંપર્ક કરશો એ જ વિનંતી... ૦ સંસ્થાનું ખાતું દેના બેંક-રાપર, દાદર તથા થાણા શાખામાં “શ્રી જીવદયા મંડળ-રાપર'ના નામે છે.
રૂા. ૫૧૦૦/-ની રકમ મોકલનાર દાતા, સંસ્થા કે સંઘનું નામ વીડ વિકાસ યોજનાના શિલાલેખમાં લખવા માં આવશે. આપના તરફથી મળતું દાન ઇન્કમટેક્ષમાં ૮૦જી મુજબ કરમુકત છે.
લિ. મહેતા વેલજીભાઈ ઇંદરજી - પ્રમુખ
શ્રી જીવદયા મંડળ - રાપર - કચ્છ ફોન ઃ ૨૨ ૦૭૯ જીવદયા માટે આપની દુકાન, પેઢીકે ઓફિસમાં દાનપેટી રાખીને આપ આ સંસ્થાને
'પયોગી થઈમદ કરી શકો છો.
PEKEKEKNEK703718E48 KENNEL