Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
80 0
00 000000000000000000000000000 =
સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ થતાં નયસારના જીવે ઋષભદેવના મરીચિ મોટો થયો. એક દિવસ ભરત ચક્રવર્તીની સાથે પુત્ર, ભરતક્ષેત્રના ચક્રવર્તી સમ્રાટ, મહારાજ ભરતના ઘેર ભગવાન ઋષભદેવના સમવસરણમાં પ્રવચન સાંભળવા જન્મ લીધો.
ગયો.
આ બાળકના શરીરમાંથી તેજ કિરણો નીકળી રહ્યા છે. એટલા માટે એમનું
નામ મરીચિ રાખવું જોઇએ
એમનું જીવન સફળ છે, જે તપ
સંયમની આરાધના કરતા કરતા | સમાધિ ભાવ માં રમણ કરે.
SI, ASS
ભગવાન ઋષભદેવનું પ્રવચન સાંભળી મરીચિને વૈરાગ્ય ઉત્પન્ન થઇ ગયું
ભગવદ્ ! આપનો ઉપદેશ સાંભળી મને વૈરાગ્ય થઇ ગયો. હું દીક્ષા લેવા માંગુ છું.
ભગવાન ઋષભદેવે કહ્યું...
જેવી રીતે તને સુખ મળે તેવું કર.
C
મરીચિએદીક્ષા ગ્રહણ કરી લીધી અને તપસ્યા કરવા લાગ્યો