Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
འ འ འ འ འ འ འ འ འ འ འ འ འ འ ན ན ན ན ན ན ན ན ན ན ན འ འ འ འ འ འ འ འ འ འ འ འ འ འ འ འ འ འ
શ્રી જૈનશાસન (અઠવાડીક * વર્ષ:૧૫ અંકઃ 33 * તા. - ૪-૬-૨૦૦3 બેંગ્લોર બસવેશ્વર નગરમાં
શ્રી હાલારી વીશા ઓશવાળ તપાગચ્છ જૈન સંઘને આંગણે શ્રી વિમલનાથજી આદિ ત્રણ જિનબિંબોના સામૈયા તથા
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. આદિ ઠા. ૪ તથા પૂ., સાધ્વીજી ઠાણા ૪ નો નગર પ્રવેશ
નગર પ્રવેશ
અત્રે પૂ. આ. શ્રી નું ચોમાસું નકી થતાં શ્રી સંધે આ વિસ્તારમાં દેરાસર ન હોવાથી શંખેશ્વરજી હાલારી ધર્મશાળાથી શ્રી વિમલનાથજી, શ્રી પાર્શ્વનાથજી, શ્રી મહાવીર સ્વામી ત્રણ પ્રતિમાજી તથા ધાતુના શ્રી શાંતિનાથજી પંર તીર્થ આદિ લાવ્યે અને તેમનું સામૈયું તથા પૂ. આચાર્યદેવો આદિનું સામૈયું જેઠ સુદ - ૯ સોમવાર તા.૯-૬-૨૦૦૩શ્રીરાજાજી નગરથી ચડયું હતું.
હાલારી સંઘમાં અનેરો ઉત્સાહ હતો. મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. ઠેર-ઠેર ગહુલીઓ થઇ હતી. યુવનોનો પણ ઉત્સાહ ખૂબ હતો.
શ્રી ચંદ્રેશ હીરજી કાલીદાસ નગરીયાને ત્યાં સુંદર ગૃહમંદિર તૈયાર કર્યું હતું અને વિશાળ બંગલામાં પૂ. શ્રી આદિનું ચાતુર્માસ હતું. પૂ. સાધ્વીજી મ. નું ચાતુર્માસ લાલજીભાઇ પદમશી ગુઢકાના મકાનમાં નકી થયું હતું.
પ્રભુજી પધારતા પાંચ પોખણાની બોલીઓ થઇ હતી.
શ્રી જીતેશ સોમચંદ માલદે
રૂા. ૨૫૦૦૦/રૂા. ૧૬૧૧૧/
રૂા. ૧૫૧૧૧/રૂા.૧૧૧૧૧/રૂા. ૧૨૧૧૧/
શ્રી કાળીદાસ હંશરાજ નગરીયા શાહ કાલીદાસ હંસરાજ નગરીયા - લાખાબાવળ, શ્રી પદમશી વાઘજી ગુઢકા - લાખાબાવળ,
શ્રીગોવીંદજી મેપા મારૂ, સીકા – ભીવંડી
તે સાથે ત્રણ આરસના પ્રતિમાજીને મહેમાન તરીકે પધારવાની બોલીઓ થઇ હતી.
બોલીઓમાં ઉત્સાહ સારો હતો.
પહેલું પોખણું
બીજું
પોખણું
ત્રીજું
પોખણું
ચોથું પોખણુ પાંચમું પોખણું
૧,૩૧,૧૧૧/
૭૧,૧૧૧/
૭૫,૧૧૧/
૩૧,૧૧૧/
મૂળનાયક શ્રી વિમલનાથજી પધરાવવાનું
શ્રી પદમશી વાઘજી ગુઢકા પરિવાર - લાખાબાવળ
- મુંગણી
- લાખાબાવળ
હઃ જીતેન્દ્ર શ્રી સોમચંદ જીવરાજ માલદે પરિવાર - મુંગણી હઃ જીતેશ શ્રી પાર્શ્વનાથજી પધરાવવાના
શ્રી કાલીદાસ હંસરાજ નગરિયા પરિવાર - લાખાબાવળ
શ્રી મહાવીર સ્વામી પધરાવવાના
પ્રેમચંદ પોપટ બીદ પરિવાર - નાના માંઢા હઃ વિનોદભાઇ
ધાતુના પંચતીર્થ શ્રી શાંતિનાથજી તથા શ્રી સીધ્ધચક્રજી પધરાવવાના શ્રી કેશવજી નરશી કરણીયા પરિવાર - રાવળશર હઃ મનસુખભાઇ
મમમમમમમમ ૧૩૨૨ વ