Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર – હપ્તો-3.
ન્યસાર હાથ જોડીને મુનિઓની વાણી સાંભળવા લાગ્યો.
મહાત્મા! હું તમે બતાવેલર તા પર ચાલવાનો અવશ્ય પ્રયત્ન ક શિ. આજે મારું જીવન ધન્ય થઇ ગયું.
ભદ્ર! આ સંસારરૂપી અટવીને પાર કરવા માટે દેવગુરુ અને ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખો.
શ્રદ્ધા અને સદાચાર આજ કલ્યાણના બે માર્ગ છે.
૧.
નામ
A'S
૧૪ /
ગુરુની વાણી સાંભળીને નયસારને ભવચક્રમાં પ્રથમ વાર શુદ્ધ શ્રદ્ધા રૂપ સમ્મદર્શનનો સ્પર્શ પ્રાપ્ત થયો.
આટલું કહીને મુનિ આગળ નગર તર ચાલ્યા ગયા. નયસાર પાછો આવી ગયો.
જીવનનાં અંતિમ સમય સુધી નયસાર દાન, સેવા, અને તે મૃત્યુ-પશ્ચાત્ નયસારનો જીવ સચ્ચાઇના માર્ગ ઉપર ચાલતો રહ્યો. નમસ્કાર મહામંત્રનું પ્રગમ સ્વર્ગ માં દેવ બન્યો. સ્મરણ કરતા-કરતા તેને શાંતિપૂર્વક મૃત્યુ પ્રાપ્ત કર્યું.
૧૫ કરો
S
A