Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આભાર દર્શન
શ્રી જૈનશાસન અઠવાડીક)
વર્ષ : ૧,
અંકઃ ર૭ તા. ૦૧-૫-૨૦૧}
ર
Appreciation
Late Mr. Meghji Virji Dodhia
Birth : 1919, Kansumra, India. Demise : 9th February 2003, Nairobi, Kenya. આજે વરસી પડે છે આંખો અમારી, તસ્વીર જોઈને તમારી
હસ્તી તમારી ઓગળી ગઈ હવામાં
એ સુગંધ રહી ગઈ જીવનમાં તમે ગયા જયાં, ત્યાં આખરે સૌને જવાનું છે
તમે ઘણી કરી ઉતાવળ જવામાં દુઃખ દેખાડયું નહીં, સુખ છલકાવ્યું નહી હસતું મુખડું હંમેશા રાખી, લીધી હસતી વિદાય
કર્મયોગી તમ આત્માને, પ્રભુ હસતો રાખે સદાય અમારા કુટુંબ ઉપર આવી પડેલ અણધાર્યા દુઃખદ સમયે સગાંસબંધીઓ તથા મિત્રો તરફથી અમોને આધ્વાતનામ જ સ્વર્ગસ્થને ભવ્ય શ્રદ્ધાંજલી આપવા - રૂબરૂ તેમજ તારટપાલ અને ટેલિફોન દ્વારા જેમ જ અતિમ સંસ્કાર કિયા વસતત હાજર રહી અમારા દુઃખમાં સહભાગી બન્યા, તે માટે સૌનો વ્યકિતગત આભાર માનવો મુશ્કેલ હોઈ, આ પત્રિકા જરા જુર અમે આપ સર્વનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.
ગં. સ્વ. ડાઈબેન વેલજી વીરજી Kenya Canvas Limited & Dodhia Family
P.O. Box 49606, Nairobi, Kenya. Tel: +254 2 3751748 Fax:254 2 335192