Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ
nિy
જાહેરાતમાં કમ્પોઝ કરવાનું હતું કે અમારો પુત્ર ગ્રીનકાર્ડ ધરાવે છેપણ હાલના અહેવાલો જાણીને કમ્પોઝિટરને લાગ્યું હશે કે અમેરિકામાં હવે જોખમ ખેડીને, રેડ એલર્ટ વચ્ચે વસવાટ Jકરવા જેવું થઇ ગયું છે. તેથી એવું ટાઇપ સેટ કરી નાખ્યું કે અમારો પુત્ર રેડ કાર્ડ ધરાવે છે.
સ્વાર્થી કયારે શું કરે તે કહેવાય નહિં.'
હોનારત થાય તો સલામતીનાં કેવા પગલા લેવ , એની તાલીમમાં સુધરાઇ કર્મચારીઓને અમે કહ્યું કે ધરત કંપ થાય | તો ટેબલ નીચે બેસી જવું. તેમાં પાલિકાવાળાને રસમજ થઇ લાગે છે કે આદત મુજબ તેમણે લાંચ મેળવવા ટેબલ નીચેથી કેવી રીતે હાથ ધરવો, તેની આ તાલીમ અપાય છે.
‘દલીને બોલવું જુદુ અને કરવું જુદું'
કચ્છ
ti
vi
અમે તો ત્રાસવાદીઓને શોધવામાં બધાને સહકાર આપતા રહ્યા છીએ. એવું દર્શાવવા પાડોશી દેશના નેતાઓ હાથમાં સૂક્ષ્મદર્શક કાચ લઇને જઇ રહ્યા છે. પણ તેમાં દેખાવ એવો થઇ જાય છે કે એ બધાના હાથમાં અરીસા છે, જેમાં | આડકતરી રીતે આંતકવાદને ઉત્તેજન આપવાના એ નેતાના ચહેરા દેખાઇ જાય છે.
‘મુખમાં રામ બંગલમે છુરી એવું પણ બને'
પહેલા આપ રૂપિયો, એટલે કે સો નવા પૈસાની દક્ષિણા આપતાં ત્યારે હું શતાયુના આશીર્વચન આપતો. પણ હવે રૂપિયાનું મૂલ્ય જેટલું ઓછું થતું જાય છે, એટલો ઘટા | અમારે આશીર્વચનમાં પણ કરવો પડે, એવા સંજોગો . આપ વિચારી જુઓ બહેન. ‘ઉત્તમના હૈયા ઉત્તમ હોય સ્વાર્થના હૈયા (મ સ્તક) ઠેકાણા ન હોય”
કાર્ટુનિસ્ટ - રમેશ બૂચ જે