________________
ઉલેચવું&ષીશ્વર
૩૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ પ્રકાશમાં ન જોઈ શકે છે. | કરવી, પ્રેરણા કરવી. ઉલેચવું દૂર કરવું, વાસણથી પાણી | ઊહાપોહ : ચિંતન-મનન, તર્કઆદિ દૂર કરવું.
વિતર્ક, સૂક્ષ્મ જાણવાનો
પ્રયત્ન. ઉવવુહ : ગુણીના ગુણોની પ્રશંસા |
-
- - -
-
-
22]દઃ બ્રાહ્મણોના ચાર વેદોમાંનો
એક વેદ. રજુતા ઃ સરળતા, માયારહિતતા,
નિષ્કપટતા. જુવાલિકા નદી : બિહારમાં આવેલી એક નદી, કે જે નદીના કાંઠે પ્રભુશ્રી મહાવીર સ્વામીને
કેવલજ્ઞાન થયું હતું તે. ઢઢિ : પરંપરાગત પ્રણાલિકા,
પાછળથી ચાલી આવતી
રીતભાત. ત્રણ : દેવું, માથા ઉપર થયેલું
કરજ, લોકોનું જમા લીધું હોય
પૈસાની મમતા. ઋષભદેવ : ભરતક્ષેત્રની વર્તમાન
ચોવીશીના પ્રથમ તીર્થકર. ઋષભનારાચ સંધયણ : જેના
શરીરમાં હાડકાંની મજબૂતાઈ એવી હોય કે જાણે બે હાડકાં સામસામાં મર્કટબંધની જેમ વીંટાયાં હોય અને ઉપર મજબૂત પાટો લપેટ્યો હોય
તેવી મજબૂતાઈ. ઋષભરૂપ : બળદનું રૂપ, જે રૂપ
કરીને ઈન્દ્ર મહારાજાએ કરેલો પ્રભુનો જન્માભિષેક (મેરુપર્વત
ઉપર). ઋષિ મુનિ, મહાત્મા, અધ્યાત્મી,
યોગી પુરુષ. ઋષિભાસિત ઃ ઋષિ-મુનિઓએ
કહેલું, તેઓએ બતાવેલું. ઋષીશ્વર : ઋષિઓમાં મોટા,
મહાઋષિ.
ઋણમુક્ત ઃ દેવાથી મુકાયેલો, જેના
માથે કરજ નથી તે. &ણવાનું ઃ દેવાદાર, કરજવાળો
પુરુષ. તુ : હેમન્ત-શિશિર-વસંત-વર્ષા
આદિ ઋતુઓ. ઋદ્ધિગારવ : ઘનની આસક્તિ, 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org