________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
એંધાણ ઃ ગર્ભ. ઉદરમાં રહેલ
બાલક.
એકત્વવિતર્ક સવિચાર ઃ શુક્લધ્યાનનો બીજો ભેદ, કોઈ પણ એક દ્રવ્યગુણ-પર્યાયના વિચારમાં સ્થિર થવું, પરંતુ વિષયાન્તર ન થવું.
એકદાકાળે : કોઈક કાળે, કોઈ એક અવસરે.
એકમના ઃ સર્વ એક મનવાળા, એકચિત્તવાળા થઈને.
એકરાર કરવો, ઃ વસ્તુનો સ્વીકાર કરવો, સમ્મતિ આપવી. એકલઆહારી : એક જ ટંક ભોજન
કરવું તે, એકાસણું કરવું તે. પાદચારી સંઘમાં છરી'' પાળવામાં આ એક અંગ. એકલઠાણું : એક જ ટાઈમ ભોજન
કરવું. પરંતુ મુખ અને હાથ વિના અન્ય અંગો ન હલાવવાં. એકલપેટ : પોતાનું જ પેટ ભરનાર, પોતાનું જ જોનાર.
૩૧
એકલવાયું જીવન : એકલો રહેનાર, એકાન્તમાં રહેનાર, દુનિયાના લોકોથી ભિન્ન રહેનાર, એકાન્તવાસી, આવા આત્માનું
જીવન.
Jain Education International
એંધાણ/એકાશણું કરવું
એ
એકલવિહારી : જે મુનિઓ એકલા વિચરે, સાથીદાર ન હોય તે. એકલાારી : એક ટાઈમ ભોજન કરનાર છરી'' પાળવામાં આ એક અંગ.
એકસિદ્ધ : સિદ્ધના પંદર ભેદોમાંનો એક ભેદ, મોક્ષે જતી વખતે જે એક્લા હોય તે, જેમકે મહાવીર સ્વામી.
એકક્ષેત્રવર્તી : એક જ ક્ષેત્રમાં
રહેનાર, મોક્ષમાં અનંતા એવા જીવો છે કે એક જ ક્ષેત્રમાં રહે છે, જેના બે ભેદો છે : સમાવગાહી અને વિષમાવગાહી. એકાકી વિહાર: મુનિનું એકલું વિચરવું, આચાર્યને યોગ્ય શિષ્યનિષ્પત્તિ થયા પછી તેના ઉપર ગચ્છનો ભાર આપી ભક્તપરીશાદિ મરણ માટે એકલા વિચરવું તે. (મૌન) એકાદશી : અગ્યારસ, એકાદશી, માગસર સુદ
મૌન
અગ્યારસ.
એકાન્તવાદ : કોઈપણ એક નયનો આગ્રહ, કદાગ્રહ, ઠાગ્રહ. એકાશણું કરવું : એક જ ટાઈમ
For Private & Personal Use Only
www.jainelibrary.org