Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જૈન ધાર્મિક ારિાષિક શબ્દકોશ
સાધુતાના ગુણો જેમાં નથી તે. નરકપાલદેવ : નાકીના જીવોને દુઃખ આપનારા દેવો, અર્થાત્ પરમાધામી દેવો.
૧૫૫
પક્ષધર્મતા : કેતુનું પક્ષમાં હોવું, જેમ કે ધૂમવાળો આ પર્વત છે. વચનામૃત ઃ વચનરૂપી અમૃત, અર્થાત્ અમૃત સમાન વચનો. સકલ જગત હિતકારિણી : સંપૂર્ણ જગતનું હિત કરનારી વાણી. ભવાબ્ધિતારિણી : સંસારરૂપી સમુદ્રથી
તારનારી વાણી.
સહજાત્મસ્વરૂપ પરમગુરુ : શ્રી તીર્થંકર ભગવન્તો
સ્વાભાવિક
અનંત-જ્ઞાન-દર્શન
અને
ચારિત્રના સ્વરૂપવાળા છે, તથા સર્વશ્રેષ્ઠ વાણી પ્રકાશનાર હોવાથી પરમગુરુ છે. કૃત-કારિત-મોદન : મેં જે જે પાપો કર્યાં હોય, કરાવ્યાં હોય અને અનુમોઘાં હોય, તે પાપો. ભવદુઃખભંજક : સંસારનાં સર્વ દુઃખોને
તોડી નાખનારા.
સચ્ચિદાનંદસ્વરૂપ
: પરમાત્મા
સમ્યગ્નાનના ખાનંદસ્વરૂપ છે, પૂર્ણજ્ઞાનમય સ્વરૂપવાળા છે. ત્રૈલોક્ય પ્રકાશક : ત્રણે લોકનો પ્રકાશ
કરનારા, સર્વ ભાવો જાણનારા. સ્વપરપ્રકાશકશાન ઃ જેમ દીપક પોતાને
(દીવાને) અને ઘટપટને એમ બન્નેને જણાવે છે તેમ જ્ઞાન પણ જ્ઞાનને અને વિષયને એમ બન્નેને
Jain Education International
નરકપાલદેવ/આત્મરત્નદાતાર
જણાવનારું છે. જિનશાસનોન્નતિકરા : જૈન શાસનનો
પ્રભાવ વધારનારા,
: જ્ઞાન-દર્શન અને
ચારિત્ર આ રત્નત્રયીનું આરાધન
કરનારા.
રત્નત્રયારાધકો
પ્રતિદિન ઃ દરરોજ, હંમેશાં.
જિનાપાદયુગં ઃ જિનેશ્વર પરમાત્માનું
ચરણયુગલ.
જગત્રયચિત્તહરૈઃ
ત્રણે જગના ચિત્તોને હરણ કરે એવાં સ્તોત્રો
વડે.
સ્વર્ગસોપાનં : પરમાત્માનું દર્શન એ સ્વર્ગનું પગથિયું છે.
દુરિતધ્વસિ : પાપોનો નાશ કરનાર. વાંછિતપ્રદ : મનવાંછિત આપનાર.
સુરક્રમ ઃ કલ્પવૃક્ષ. પાણક્કમણે : પ્રાણ ચાંપ્યા હોય. બીયક્કમણે : બીજ ચાંપ્યાં હોય. કમ્મવિણાસણ : આઠ કર્મોનો વિનાશ કરનારા.
જગભાવિઅક્ષ્ણ : જગતના ભાવોને જાણવામાં વિચક્ષણ.
દુરિઅ ખંડણઃ દુઃખ અને પાપોનો વિનાશ કરનારા.
ટળ્યું દેહ અભિમાન : તે ગુરુજીને પ્રણામ કરું છું કે જેઓએ આપેલા જ્ઞાનથી દેહ એ જ હું આત્મા છું એવું અભિમાન દૂર થયું છે. આત્મરત્નદાતાર ઃ આત્માના શુદ્ધસ્વરૂપમય રત્નને આપનારા.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 162 163 164 165 166