Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૧૫૩
જ્ઞપ્તિ : જ્ઞાનપણું, જાણપણું, જાણવું. જ્ઞાતભાવ : જાણીબૂઝીને પાપ કરાય તે.
જ્ઞાન : જાણવું, જાણકારી, વસ્તુસ્થિતિની સમજ.
જ્ઞાનદ્રવ્ય : જ્ઞાનની, જ્ઞાનનાં સાધનો-પુસ્તકાદિની માટે રખાતું દ્રવ્ય.
સુરક્ષા
જ્ઞાનપંચમી : જ્ઞાનની આરાધના માટેની પાંચમ, કરતક સુદ પાંચમ. જ્ઞાનપિપાસા : જ્ઞાન ભણવાની ઇચ્છા, શાન મેળવવાની તાલાવેલી.
જ્ઞાનપ્રાપ્તિ : જ્ઞાન મળવું, કંઠસ્થ થવું, યાદ રહેવું, સૂક્ષ્મ સમજ પડવી. જ્ઞાનવાન્ ઃ જ્ઞાન જેણે મેળવેલું છે તે, જ્ઞાનવાળો આત્મા. જ્ઞાનાચાર ઃ પોતાનામાં, પરમાં, અને
Jain Education International
*
જ્ઞતિ/જ્ઞેય
ઉભયમાં જ્ઞાન કેમ વધે એવા જ્ઞાનવર્ધક આચારો. જ્ઞાનાતિચાર : જ્ઞાનની, જ્ઞાનીની અને જ્ઞાનનાં સાધનોની આશાતના તિરસ્કાર-અપમાન આદિ કરવાં તે.
શૈ
જ્ઞાનાતિશય : જગના સામાન્ય કોઈ પણ માનવીમાં ન સંભવી શકે એવું અદ્ભુત સંપૂર્ણત્રિકાળવર્તી જ્ઞાન.
જ્ઞાનાવરણીય કર્મ : જ્ઞાનને ઢાંકે એવું જે કર્મ તે.
શેય : જાણવાલાયક, પદાર્થ.
જ્ઞાની મહાત્મા : જેઓને વિશિષ્ટ
જ્ઞાન મળેલું છે એવા મહાત્મા. જ્ઞાનોપયોગ : વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જાણવાવાળો ઉપયોગ, તેનું બીજું નામ સાકારોપયોગ અથવા વિશેષોપયોગ છે.
જાણવાલાયક
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166