SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૫૩ જ્ઞપ્તિ : જ્ઞાનપણું, જાણપણું, જાણવું. જ્ઞાતભાવ : જાણીબૂઝીને પાપ કરાય તે. જ્ઞાન : જાણવું, જાણકારી, વસ્તુસ્થિતિની સમજ. જ્ઞાનદ્રવ્ય : જ્ઞાનની, જ્ઞાનનાં સાધનો-પુસ્તકાદિની માટે રખાતું દ્રવ્ય. સુરક્ષા જ્ઞાનપંચમી : જ્ઞાનની આરાધના માટેની પાંચમ, કરતક સુદ પાંચમ. જ્ઞાનપિપાસા : જ્ઞાન ભણવાની ઇચ્છા, શાન મેળવવાની તાલાવેલી. જ્ઞાનપ્રાપ્તિ : જ્ઞાન મળવું, કંઠસ્થ થવું, યાદ રહેવું, સૂક્ષ્મ સમજ પડવી. જ્ઞાનવાન્ ઃ જ્ઞાન જેણે મેળવેલું છે તે, જ્ઞાનવાળો આત્મા. જ્ઞાનાચાર ઃ પોતાનામાં, પરમાં, અને Jain Education International * જ્ઞતિ/જ્ઞેય ઉભયમાં જ્ઞાન કેમ વધે એવા જ્ઞાનવર્ધક આચારો. જ્ઞાનાતિચાર : જ્ઞાનની, જ્ઞાનીની અને જ્ઞાનનાં સાધનોની આશાતના તિરસ્કાર-અપમાન આદિ કરવાં તે. શૈ જ્ઞાનાતિશય : જગના સામાન્ય કોઈ પણ માનવીમાં ન સંભવી શકે એવું અદ્ભુત સંપૂર્ણત્રિકાળવર્તી જ્ઞાન. જ્ઞાનાવરણીય કર્મ : જ્ઞાનને ઢાંકે એવું જે કર્મ તે. શેય : જાણવાલાયક, પદાર્થ. જ્ઞાની મહાત્મા : જેઓને વિશિષ્ટ જ્ઞાન મળેલું છે એવા મહાત્મા. જ્ઞાનોપયોગ : વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જાણવાવાળો ઉપયોગ, તેનું બીજું નામ સાકારોપયોગ અથવા વિશેષોપયોગ છે. જાણવાલાયક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy