________________
તટસ્થ તપશ્ચર્યા
તટસ્થ : પક્ષપાત વિનાનો માણસ, બે પક્ષોની વચ્ચે સ્થિર રહેનાર. તડતડ : અગ્નિમાં તણખા ફૂટે તેનો
અવાજ, આગમાં લૂણ જેમ તડાકતડાક અવાજ કરતું તૂટે, તેમ અશુભ કર્મબંધ તૂટે છે. તત્ત્વસંવેદનશાન : જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ ત્રણે કર્મોના ક્ષયોપશમવાળું, આત્માના અનુભવવાળું સાચું તાત્ત્વિક જે જ્ઞાન તે.
તત્ત્વજ્ઞાન : નવ તત્ત્વો, દ્રવ્ય, ગુણ, પર્યાયાદિનું જે પારમાર્થિક
જ્ઞાન.
૫૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
તત્કૃતિરૂપક : સાચી અને સારી વસ્તુ દેખાડી, તેના સરખી તેને મળતી બનાવટી વસ્તુ આપવી તે. તત્ત્વાર્થશ્રદ્ધાન : તત્ત્વભૂત પદાર્થોની રુચિ કરવી, પ્રીતિ કરવી, શ્રદ્ધા કરવી, વિશ્વાસ કરવો.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર : પૂજ્ય
ઉમાસ્વાતિજીરચિત સૂત્રાત્મક મહાગ્રંથ. જે ગ્રંથ દિગંબરશ્વેતાંબર એમ બન્નેને માન્ય છે. તથાગતિપરિણામ ઃ પ્રતિબંધ વિનાનું
Jain Education International
અજીવ નીચે જાય છે અને પ્રતિબંધ વિનાનો જીવ ઉપર જાય છે, કારણ કે જીવઅજીવની એવા પ્રકારની ગતિ કરવાનો સ્વભાવ છે.
તથ્ય જીવન ઃ સત્યજીવન, સાચું
જીવન, વાસ્તવિક સાચું જીવન. તથ્ય વચન : યથાર્થ વચન, સાચું
વચન, જેવું હોય તેવું વચન. તષ્ઠિત પ્રત્યય : શબ્દોને જે પ્રત્યયો
લાગે તે, જેમ ગ્રામ શબ્દ ઉપરથી ગ્રામ્ય, નગર શબ્દ ઉપરથી નાગરિક.
તદ્ભવમોક્ષગામી : તે જ ભવે મોક્ષે
જનારા, ભવાન્તર ન કરનારા.
તદ્વચનસેવના : ઉપકારી પરમ
ગુરુજીનાં વચનોની સેવા કરવાનું ભવોભવ મળજો. તનવાત : પાતળો વાયુ, ઘનોદધિઘનવાતનો જે આધાર.
તનુતમ : અતિશય વધારે પાતળું, અતિશય ઘણું પાતળું. તનુતર : વધારે પાતળું, ઘણું જ પાતળું.
તન્મય : એકાગ્ર થવું, લીન થવું, ઓતપ્રોત બનવું.
તપશ્ચર્યા : આહારાદિનો યથાયોગ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org