SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલેચવું&ષીશ્વર ૩૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ પ્રકાશમાં ન જોઈ શકે છે. | કરવી, પ્રેરણા કરવી. ઉલેચવું દૂર કરવું, વાસણથી પાણી | ઊહાપોહ : ચિંતન-મનન, તર્કઆદિ દૂર કરવું. વિતર્ક, સૂક્ષ્મ જાણવાનો પ્રયત્ન. ઉવવુહ : ગુણીના ગુણોની પ્રશંસા | - - - - - - 22]દઃ બ્રાહ્મણોના ચાર વેદોમાંનો એક વેદ. રજુતા ઃ સરળતા, માયારહિતતા, નિષ્કપટતા. જુવાલિકા નદી : બિહારમાં આવેલી એક નદી, કે જે નદીના કાંઠે પ્રભુશ્રી મહાવીર સ્વામીને કેવલજ્ઞાન થયું હતું તે. ઢઢિ : પરંપરાગત પ્રણાલિકા, પાછળથી ચાલી આવતી રીતભાત. ત્રણ : દેવું, માથા ઉપર થયેલું કરજ, લોકોનું જમા લીધું હોય પૈસાની મમતા. ઋષભદેવ : ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થકર. ઋષભનારાચ સંધયણ : જેના શરીરમાં હાડકાંની મજબૂતાઈ એવી હોય કે જાણે બે હાડકાં સામસામાં મર્કટબંધની જેમ વીંટાયાં હોય અને ઉપર મજબૂત પાટો લપેટ્યો હોય તેવી મજબૂતાઈ. ઋષભરૂપ : બળદનું રૂપ, જે રૂપ કરીને ઈન્દ્ર મહારાજાએ કરેલો પ્રભુનો જન્માભિષેક (મેરુપર્વત ઉપર). ઋષિ મુનિ, મહાત્મા, અધ્યાત્મી, યોગી પુરુષ. ઋષિભાસિત ઃ ઋષિ-મુનિઓએ કહેલું, તેઓએ બતાવેલું. ઋષીશ્વર : ઋષિઓમાં મોટા, મહાઋષિ. ઋણમુક્ત ઃ દેવાથી મુકાયેલો, જેના માથે કરજ નથી તે. &ણવાનું ઃ દેવાદાર, કરજવાળો પુરુષ. તુ : હેમન્ત-શિશિર-વસંત-વર્ષા આદિ ઋતુઓ. ઋદ્ધિગારવ : ઘનની આસક્તિ, 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy