________________
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
અને ‘પઉમચરિય’માં ‘ધનંજય’ના આશ્રિત તરીકે ઓળખાવે છે. બંને નામો એક જ વ્યક્તિને લાગુ પડતાં હોય એવો સંભવ છે. ત્રિભુવન સ્વયંભૂ પોતાને ‘બંદઇય’ (કે જે ‘ધવલઇય’નો પુત્ર કદાચ હોય)ના આશ્રિત તરીકે ઓળખાવે છે. ‘હિરવંશ-પુરાણ’ના અંતભાગની સંધિઓ પરથી જણાય છે કે તે ગ્રંથનો એક ભાગ ત્રિભુવન સ્વયંભૂએ લખેલો તે અપ્રાપ્ત થતાં તે ગ્વાલિયરના જત્તિ (યશઃકીર્તિ) નામના સં.૧૫૨૧ લગભગ થયેલા ભટ્ટારકે પુનઃ સ્થાપિત કર્યો હતો.
૨૬
૫૫. ‘હિરવંશ-પુરાણ’માં ભામહ, દંડી, બાણ, હિરષેણ અને ચૌમુહ(ચતુર્મુખ)ના ઉલ્લેખ મળે છે અને ‘પઉમચરિય’માં વિષેણ, ભામહ અને દંડીના મળે છે. આ બધા ગ્રંથકારો ઈ.સ. ૭મી સદી પછી વિદ્યમાન જણાયા નથી. વિક્રમ ૧૧મી સદીના પુષ્પદન્તે પોતે પોતાના મહાપુરાણ’માં સ્વયંભૂદેવનો ઉલ્લેખ કર્યો છે. આ પરથી એમ નિર્ણય થઈ શકે કે સ્વયંભૂદેવે ઈ.સ. ૭મી અને ૧૦મી સદી વચ્ચે કોઈ કાળમાં રચના કરી હશે.
૫૬. ઉક્ત પઉમચરિય'ના પ્રારંભમાં એ છે કે
મહણવ-કોમલ-કોમલ-મણહ૨-વ૨-વહલકુંતિ-સોહિલં, ઉસહસ્સ પાયકમલે સસુરાસુર-વંદિયં સિરસા. દીહ૨-સમાસનાલં સદ્દદલું અત્યકેસરુગ્ધવિયું, બુહ-મહુય૨-પીય-૨ર્સ સયંભુ-કવ્વુપ્પલ જયઉ. તિહુયણ-લગ્ગણ-ખંભુ, ગુરુ પરમેષ્ઠિ નવેપ્પિણુ, પુણિ આરંભિય રામ-કહા, આરિસ જોએપ્પિણુ.
Jain Education International
૧.
For Private & Personal Use Only
૨.
ઘત્તા
૧
ઇય ચઉવીસ વિ પરમ જિણ પણવેપ્પિણુ ભાવે, પુણુ અપ્પાણઉં પાયમિ રામાયણ-કાવે. વન્દ્વમાણ-મુહ-કુહર-વિણગ્ગિય, રામકહાણઇ એહ કમાગય, અક્બ૨-વાસ-જલોહ-મનોહર, સુયલંકાર-છંદ-મચ્છોહ૨. દીહ-સમાસ-પવાહાપંકિય, સક્કય-પાયય-પુલિણાલંકિય, દેસીભાસા-ઉભયડુજ્જલ, કવિ-દુક્કર-ઘણ-સદ્દ-સિલાયલ. અત્ય-બહલ કલ્લોલાણિયિ, આસાસય સમતૂહ પરિય, એહ રામકહ-સર સોહંતી, ગણહરદેવહિં દિદ્ઘ વહેતી. પચ્છઇ ઇંદભૂઅ-આરએં, પુણુ ધમ્મેણ ગુણાલંકારમેં, પુછુ એહિં સંસારારાએઁ, કિત્તિહરેણ અણુત્તરવાએઁ. પુણુ વિસેણાયરિય-પસાએં, બુદ્ધિએ અવગાહિય કઇરાએઁ, પમિણિ-જણણિ-ગભ-સંભૂએ, મારૂઅએવ-રૂવ-અણુરાએઁ, અર્દતણુએણ પઈહરગોં, છિવરણાર્સે પવિરલ-દંતેં.
૩
www.jainelibrary.org