________________
૭૪
૧૬૧. કૃષ્ણાચાર્યમાંથી :
એક સહાર્વે વિરહિઆ, નિર્મલમઇ પડિવણ્.
ઘરહિ મ થક્કે મ જાહિ વને, જહિં તહિં મણ પરિઆણ, સઅલુ ણિરંતર બોહિ ઠિઅ, કહિં ભવ કહિં નિવ્વાણ. ણઉ ઘરે ણઉ વને વોરિ [બોહિ?] ઠિઉ, એકુ રિઆણઉ ભેઉ, નિમ્મલચિત્ત સહાવઉ, કરહ અવિક્કલ સેઉ.
-
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
પૃ.૧૧૮
આગમ વેઅ પુરાણે પંડિત માન વહંતી,
પૃ.૧૧૩
પક્વ સિરિલ અલિઅ જિમ, બાહેર ત તુમયંતિ. ૨ વરગિરિસિંહર ઉત્તુંગ મુણિ, સબરે હૈં કિઅ વાસ, નઉ સો લંઘિઅ પંચાનનેહિં, કરિવર દૂરિઅ આસ. ૨૫ એક્ક ન કિઇ મંતુ ન તંતુ, ણિઅઘરણિ લઈ કેલિ કરંતુ, ણિઅઘરઘરિણી જાવ ણ મજ્જઈ, તાવ કિં પંચવર્ગ નિહરિઈ. ૨૮
પૃ.૧૩૦
પૃ.૧૩૧
એસ જપહોર્સે મંડલકમેં, અનુદિન અસિ કાહિઉ ધર્મો, તો વિષ્ણુ તણિ નિરંતર નેહેં, વોહિ કિ લાહઇ એણ વિ દેહે. ૨૯ જિમ લોણ વિલિજ્જઇ પાણિઐહિ, તિમ ઘરિણિ લાઇ ચિત્ત, સમરસ જાઇ તખ્ખણે, જઈ પુષુ તે સમ ણિત્ત. ૩૨
[૧૬૧ક. ‘દોહાકોશ’ એ નામે બૌદ્ધ સિદ્ધો સરહ અને કન્હના દોહાઓનો સંગ્રહ રાહુલ સાંકૃત્યાયને બિહાર રાષ્ટ્રભાષા પરિષદ, પટણા દ્વારા ૧૯૫૭માં પ્રકટ કરેલ છે. રાહુલજી સરહ અને કન્હનો સમય ઈ. સાતમી-આઠમી શતાબ્દી આપે છે. ઉપર્યુક્ત દોહાકોશમાં લુઈપાદ, કિલપાદ, ધર્મપાદ, ટેંટયા, કંબલામ્બરપાદ આદિ સિદ્ધોની ફુટકળ રચનાઓ પણ સમાવાઈ છે.]
પૃ.૧૧૯
૧૬૨. ભારતના પૂરા છેક પૂર્વ ભાગ બંગાલમાંથી આ ગ્રંથ મળી આવે એ હકીકત ઉપયોગી છે અને મહત્ત્વપૂર્ણ છે. તે એટલું બતાવે છે કે સંસ્કૃત અને મહારાષ્ટ્રી પ્રાકૃત સાથે અપભ્રંશ કેટલીક સદીઓ સુધી તાપીના ઉત્તરના સમસ્ત હિંદના ચારે ખૂણામાં સાહિત્યની ભાષા હતી. તે સાહિત્ય શૃંગાર તેમજ ધર્મ-મય હોવાથી લોકપ્રિય થયું જણાય છે. તે ગ્રંથ એ પણ સિદ્ધ કરે છે કે તેની ભાષા પશ્ચિમની અપભ્રંશ વિશેષ સંભવિત રીતે મહારાષ્ટ્રી અપભ્રંશ હતી કે જે મહારાષ્ટ્રી પ્રાકૃતની પેઠે એટલી ઊંચી કોટિએ લઈ જવામાં આવી હતી કે સાહિત્યની શિષ્ટ ભાષાની સ્થિતિએ લાવવામાં આવી અને તેનો ઉપયોગ પશ્ચિમ અને પૂર્વના કવિઓએ સરખી રીતે કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
પૃ.૧૩૧
[૧૬૨૬. સોળમી સદીની અન્ય કૃતિઓ -
(૧) શ્રુતકીર્તિકૃત ‘હરિવંશપુરાણ’ (મહાભારતકથા), ૪૪ સંધિ, સં.૧૬મી સદી મધ્યભાગ (અપ્રકાશિત, આમેર શાસ્ત્ર ભંડારમાં હસ્તપ્રત), તથા ‘પરમેષ્ટિપ્રકાશસાર’,
www.jainelibrary.org