Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 243
________________ પ્રથમ આવૃત્તિ પ્રથમ ભાગ વિક્રમના તેરમા શતકથી તે સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી જૂની ગુજરાતી ભાષાનો ઈતિહાસ એ વિસ્તૃત પ્રસ્તાવના સમેત પૃ.૨૪+૩૨૦૫૬૫૬, ૧૯૨૬, કિં.રૂ.૫ બીજો ભાગ વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી જૈન કથાનામકોશ” “જૈન ગચ્છોની ગુપટ્ટાવલીઓ' તથા “રાજાવલી” સમેત પૃ.૨૪૧૮૨૨, ૧૯૩૧, કિં.રૂ.૩ - ત્રીજો ભાગ (ખંડ ૧) વિક્રમ ઓગણીસમા અને વસમા શતકના અને પૂર્વે નહીં પ્રકટેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૪+૧૮૯૨, ૧૯૪૪, કિં.રૂ.૫ 2 1 ત્રીજો ભાગ (ખંડ ૨) વિક્રમના ઓગણીસમા તથા વીસમા શતકના તથા પૂર્વે નહીં પ્રકટેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની સૂચી (ખંડ ૧થી ચાલુ) “દેશીઓની અનુક્રમણિકા' “જૈનેતર કવિઓ અને જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ (વધુ) સમેત પૃ.૪+૧૨૪૮, ૧૯૪૪, કિં.રૂ.૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259