________________
ગણાવો જોઈએ. આ ગ્રંથ સ્વતંત્ર પુસ્તક તરીકે પણ બહાર પાડ્યો હોત તો સારું એમ . લાગે છે.
સંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સંપાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી છે અને તેની મહેનત તો તે પ્રકારનું કામ કર્યું હોય તે જ સમજે છે. પ્રસ્થાન, દીપોત્સવી અંક ૧૯૮૩
રામનારાયણ વિ. પાઠક
મા
in:
લિ
Treasure House of Old Poems This is a treasure house of old poems written by Jain poets in Gujarati. The collection is the result of Mr. Desai's persistence and assiduity as he had left hardly a Jain bhandar unexplored. We congratulate him for his magnum opus. Modern Review, Jan. 27, 1927
K. M. Jhaveri
Liguists Owe a Debt of Gratitude As regards the Introduction I have formed a very high opinion of the scholarship of Mr. M. D. Desai and can say that the world of liguists owe him a debt of gratitude for his effort in presenting in a systematic form the part played by the Jain poets in making of modern and ancient Gujarati. Dt.15-7-1931
Dr. P. L. Vaidya
A Wonder to Stare at The publication is the most monumental bibliographical work... He says that so many collections of Mss. in private possessions of priests remain to be examined. If all this booty be gathered, what a vast literature will be revealed! It would be really a wonder to stare at. "Origin and Nature of the
Madhusudan Chimalal Modi Dialect called Apabhramsha'
A book for the Book-makers
Your book is really a book for the book-makers. Dt.17-2-1927
Nanalal Chimanlal Mehta
એક જ પુસ્તક પૂરતું પ્રાચીન ગુજરાતી સાહિત્યની શ્રીવૃદ્ધિ મોટે ભાગે જૈનોને જ આભારી છે એ સત્યને બહાર લાવવામાં રા. દેશાઈનું આ એક જ પુસ્તક પૂરતું છે. તા.૫-૮-૧૯૨૭
- પં. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org