________________
નવી આવૃત્તિ હવે અનિવાર્ય
કેમકે જૂની સામગ્રીમાંથી અનેક અશુદ્ધિઓ દૂર કરવામાં આવી છે તેથી કર્તાનામ, કૃતિના રચ્યા સંવત આદિ ઘણી માહિતીમાં ફેરફાર થયો છે કૃતિઓ પરત્વે મુદ્રિત હસ્તપ્રતસૂચીઓના તથા પ્રકાશનના સંદર્ભો
ઉમેરવામાં આવ્યા છે દરેક કવિની કૃતિઓની નોંધ એક સ્થાને સંકલિત કરી લેવામાં આવી છે પૂર્તિઓમાં વહેંચાયેલી સામગ્રીને એકસાથે લાવી દઈને અખંડ
કાલાનુક્રમિક વ્યવસ્થા નિપજાવવામાં આવી છે. જૈન મરુગુર્જર કવિ ઔર ઉનકી રચનાઓં, કેટલૉગ ઑવ્ ધ ગુજરાતી એન્ડ રાજસ્થાની મેન્યૂસ્કિટ્સ ઇન ધ ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરી” તથા “જૈન હાન્ડશિપ્ટેન પ્રોઇસિરોન સ્ટાર્સબિલ્લિઓથેક
(પ્રશિયન સ્ટેટ લાયબ્રેરીની હસ્તપ્રતસૂચી) – એ વર્ણનાત્મક સૂચીઓમાંથી નવા કર્તાઓ અને કૃતિની માહિતી આમેજ કરવામાં
આવી છે આખીયે સામગ્રીની કૃતિઓની વર્ણાનુક્રમણી સળંગ તેમજ વર્ગીકૃત આપવામાં આવી છે (પહેલી આવૃત્તિના જુદાજુદા ભાગોમાં જુદા જુદા
પ્રકારની સૂચી હતી) આખીયે સામગ્રીની સ્થળનામસૂચી આપવામાં આવી છે (પહેલી
આવૃત્તિમાં ત્રીજા ભાગમાં જ આવી સૂચી હતી) વ્યક્તિનામસૂચી, સંસ્કૃત-પ્રાકૃતાદિ કૃતિનામોની સૂચી અને લહિયાઓનાં
નામોની સૂચી નવી જ કરવામાં આવી છે સંવતવાર અનુક્રમણિકા આખીયે સામગ્રીની આપવામાં આવી છે
(પહેલી આવૃત્તિમાં એ પહેલા બે ભાગમાં જ હતી) શુદ્ધિવૃત્તિનો પ્રયાસ સતત ને સઘનતાથી ચાલ્યો છે ને બીજી આવૃત્તિને
અંતે પણ ૫૦ ઉપરાંત પાનાની સંકલિત શુદ્ધિવૃદ્ધિ આપી છે ગુરુપટ્ટાવલીઓ, રાજાવલી અને અપભ્રંશ સાહિત્યની માહિતી ઘણા
ઉમેરા સાથે અદ્યતન કરી લેવામાં આવી છે દેશીસૂચી અને કથાનાયકોશમાં પણ ઘણી સામગ્રી ઉમેરવામાં આવી છે
છે
કે આ માહિતી
Jậin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org