________________
સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય
૭૫
૨.સં.૧પપ૩.
(૨) માણિક્યરાજકૃત “અમરસેનચરિત', ૭ સંધિ, ૨.સં.૧૫૭૬ તથા નાગકુમારચરિત', ૯ સંધિ, ૨.સં. ૧૫૭૯.
(૩) મહિન્દુ(મહેન્દ્ર)કૃત “શાંતિનાથચરિત', ૨.સં.૧૫૮૭. (૪) પૂર્ણભદ્રકૃત “સુકુમારચરિત', ૬ સંધિ. (૫) હરિદેવકૃત “મદનપરાજયચરિત”, ૨ સંધિ, લ.સં. ૧૫૭૬.
(૬) મહચંદ મુનિકૃત “દોહાપાહુડ', અક્ષરાનુસાર અધ્યાત્મપરક ૩૩૩ દોહા, લ.સં.૧૬૦૨.
(૭) ભટ્ટારક વિનયચન્દ્રકૃત “ચૂનડી', ધાર્મિક ભાવનાત્મક ૩૧ પદ્ય, લ.સ.૧૫૭૬ (૫. દીપચંદ પંડ્યા સંપાદિત નાગરી પ્રચારિણી પત્રિકા, વર્ષ પ૦, અંક ૧-૨માં પ્રકાશિત), તથા “કલ્યાણરાસુ” અને “ણિઝર પંચમીવિહાણ-કહા'.
૧૬૨ખ. સંભવતઃ સં.૧૭મી સદીમાં ભગવતીદાસે “મૃગાંકલેખાચરિત' (લ.સં.૧૭૦૦) ૪ સંધિની રચેલ છે.
૧૬રગ. જેનો રચનાસમય અનિર્ણાત છે એવી કેટલીક કૃતિઓ મળે છે : (૧) તેજપાલકૃત “સંભવનાથજિનચરિત', ૬ સંધિ ૧૭૦ કડવક.
(૨) આનંદ(મહાનંદિ)કૃત ‘આનંદાનંદ-સ્તોત્ર', આધ્યાત્મિક ઉપદેશનાં ૪૩ પદ્ય.
(૩) અજ્ઞાતકર્તક “જ્ઞાનપંચમી-સ્તવન', ૧૧ ગાથા (ડો. રમણીક શાહ સંપાદિત, સંબોધિ, ૧-૮, ૧૯૮૦માં પ્રકાશિત).]
૧૬૩. “જૈન ગૂર્જર કવિઓમાં તેરમીથી પંદરમી-સોળમી સદીના આવેલ સાહિત્યમાંથી અપભ્રંશને મળતું, જૂની ગુજરાતી ભાષાનું સાહિત્ય છે. તેના નમૂના અત્ર આપ્યા નથી.
જૈનોનો ફાળો અને હજુ અપ્રસિદ્ધ સાહિત્ય ૧૬૪. આ સર્વ અપભ્રંશ સાહિત્યનો વિભાગ તેના નમૂના – ઉદાહરણ સહિત આપ્યો છે તે પરથી વિશાલપણે સ્પષ્ટ થયું છે કે :
"Under the so called Prakrit literature, especially of the Jains, published and unpublished, much valuable Apabhramba lies buried. Some works, which in the catalogue are simply dubbed Prakrit, might turn out to be Apabhramśa, and others, rightly called Prakrit might still contain some Apabhramsa quotations and stories of value from both the linguistic and literery points of view. It is also likely that the treasures at Patana, Khambhayat and other strongholds of Jainism might contain Apabhramśa works, yet unknown even to their blessed
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org