________________
‘દેશીનામમાલા’ અને ‘કુમારપાલરિત’
‘દોધક-વૃત્તિ' નામનો ગ્રંથ ઉપલબ્ધ થયો. આ સન ૧૯૧૬માં અમદાવાદમાં પંડિત ભગવાનદાસ હર્ષચન્દ્રે છપાવ્યો છે, જેમાં ૨ચનારનું નામ આપ્યું નથી પરંતુ અંતમાં એવો લેખ છે કે :
શ્રી
“ઇતિ
હૈમ-વ્યાકરણ-પ્રાકૃત-વૃત્તિગત-દોધકાર્થઃ
સમાસઃ લિખિતો મહોપાધ્યાય...ય સં.૧૬૭૨ વર્ષે શકે ૧૫૩૮ પ્ર. (વર્તમાને) વૈશાખ વદ ૧૪ શનૌ.” આમાં આ સર્વે ઉદાહરણોની સંસ્કૃત વ્યાખ્યા છે. અંતમાં એક માગધી ગદ્યખંડ અને એક મહારાષ્ટ્રી પ્રાકૃત ગાથાની પણ ‘દોધક' માનીને વ્યાખ્યા કરી દીધી છે. હેમચન્દ્રજીના પ્રાકૃત વ્યાકરણના પઠનપાઠનનો પ્રચાર જૈન સાધુઓમાં રહ્યો તેથી આ કવિતાઓના પરંપરાગત યા તો સાંપ્રદાયિક અર્થ જાણવામાં ‘દોધકવૃત્તિ’ ક્યાંક-ક્યાંક ઘણી સહાયતા આપે છે. જ્યાં મતભેદ છે ત્યાં બતાવવામાં આવેલ છે.
‘દોધકવૃત્તિ’ની રચના જૈન સંસ્કૃતમાં થઈ છે. તેમાં જ ભાષાનુગ સંસ્કૃત એટલે ભાષા પરથી કરેલ સંસ્કૃતનાં પદો આવ્યાં છે તેની યાદી નીચે પ્રમાણે આપી છે ઃ ચિટતઃ - ચઢેલો, ચતિ – ચઢે છે, ચટામઃ અમે ચઢીએ છીએ (ડિઅઉ, ડિઓ) ગિત્યા – લગાવી
બલિ ક્રિયે – વારી જાઉં છું (બલિ કિજ્જઉં) અર્ગલ આગળ (એત્તિઉ અગ્નલઉ)
સ્ફેટયતિ – (ફેડઇ) ઘેરે, નષ્ટ કરે
કિં ન સૃતમ્ - શું નહીં સર્યું ? સર્વ કાંઈ સિદ્ધ થયું મુત્ઝલેન – દાન, ઉદારતાથી, (મોક્કલડેન) મોકળા હાથથી ઉદ્વરિત (છાપેલું છે ઉરત) – ઊગર્યું, બચ્યું (ઉરિઅ) ઉદ્દત્યંતે – ઊબરે, ત્યજ્યતે (ઉવ્વારિજ્જઇ)
ચૂટકઃ ચૂડો, (ચૂડાઉ) ચુડલો
છત્ર
1
• ગુપ્ત, (મા૨વાડી છાનૈ), ગુ. છાનું
=
વિધ્યાપયતિ – બુઝાવે છે, (વધેરે છે ઃ દીવો વધેરે છે).
આવર્તતે – શોષયતિ, (આવżઇ - આવટે છે, ઓટે છે, ઓટાય છે)
ઝગડા
ઝગટકાન ધાટી ધાડ, ધાડું
દ્રહે – દ્રહમાં, ધ્રોમાં, ધરામાં (‘હૃદ’નો વ્યત્યય)
કલહાપિતઃ
કલહિતઃ
તીમોઢાનું – આર્દ્રશુષ્ક, લીલુંસૂકું, (તિંતુવ્વાણ)
વિછોટ્ય – વછોડી
-
૮૭
Jain Education International
સ્તાઘ થાહ
મોટયન્તિ – મોડે છે (મોડંતિ)
૧૭૯. ઉદાહરણાંશમાં જે અક્ષરનિવેશ શંકર પાંડુરંગ પંડિતે પોતાના
For Private & Personal Use Only
www.jainelibrary.org