Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 199
________________ ૧૮૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ દમ્મા એવ સુલખણા મણવંછિઆ પૂરતિ, અછઈ પછીઆ પંડીઆ કચપચ કરી મતિ૧૧૪ નેહો કહેવિ ન કિજ્જઈ અહ કિજ્જઈ રયણકંબલ સારિખો, અણવરઇ ધોવમાણો સહાવ-રંગ ન ઇંડેઈ. ૧૨૬ નેહ માંહિ ખટુક્કડુ મુઝ મનિ ખરુ સુહાઈ, મિરીચ મુક્કા બાહિરી ખંડ ન ખાણી જાઈ. ૧૨૭ દવ-દદ્ધા ખડ પલ્લવઈ, જિમ કુઠણ ઘણેણ, વિરહ-પત્તિહ માણસહ, તિમ દિઠેણ પિએણ, ૧૪૯ બહુત ખરા” ન બોલીઈ તાલૂ સૂકઈ જેણિ, એક જ અક્ષર બોલીઇ, બાંધ્યું છૂટ) જેણિ. ૧૬૫ ખેડિ મ ખૂંટા ટાલિ, ખૂંટા વિણ ખીંખઈ નહી, દેવ તણાં કપાલિ સાહસ કેરું હલ વહ૧. ૧૭૩ સીહ ન જોઈ ચંદબલ નવિ જોઈ ધનરદ્ધિ, એકક્ષુ બહુ આભડઈ જાહા સાહસ તાં સદ્ધિ. ૧૭૪ જે ગલિ ગલઈ ઉઅરે અહવા ન ગલઈ ગલિૉ નયણાઈ, અહ વિસમા કજ્જગઈ, અહિણ છછૂંદરી ગણાય. ૧૭૯ મરણહ કેરું કવણ ભય, જેણિ વટ્ટ જગ જાઈ, મન મઈલૂ, ન સંબલૂ', હીયડું તેણ ડોલાઈ. ૧૯૪ જિહાં બિપુરહ-મગ્ગડી તિહાં જીવ સંબલ લેઉ, જિહાં ચઉરાસી ભવભમણ, તિહાં વિલંબ કરેહ. ૧૯૫ ઉપરવાડઈ હાથ, ઝાબક દીસઈ યમ તણુ, નવિ સંબલ નવિ સાથ, ઘડી માંહિં ગામતરુ. ૧૯૬ સુકૃત સંચિ કરિ જ જિ) મરઈ તે તિણિ વારિ નિશંક', મરણહ બીહઈ બાપડા, ધર્મ જ મૂક્યા રક. ૧૯૭ ૧. [દામ – પૈસો અને સુલક્ષણા સ્ત્રી મનવંછિત પૂરું પાડે છે પણ પશ્ચિમબુદ્ધિ પંડિતો (વેદિયા) છે કે જે શાસ્ત્રોની કચપચ કરીને મરે છે]. ૨. અિનવરત – સતત ધોવાવા છતાં પોતાના સ્વભાવનો રંગ ન છોડે]. ૩. [દવથી બળેલું ખડ જેમ ઘન - વાદળ વરસવાથી પલ્લવિત થાય તેવું વિરહથી પ્રદીપ્ત – સળગતાનું પ્રિય દીઠે થાય છે. ૪. [સંભવતઃ બહુ અખરા = બહુ અક્ષર – શબ્દો]. ૫. (જુઓ આ પૂર્વે ‘સૂક્તાલી’નાં ઉદાહરણોમાં. ત્યાં પાઠભેદ છે.) ૬. જુિઓ અબડકથાનક'નું ઉદાહરણ બીજું. ૭. [અહો, કાર્યગતિ – કર્મગતિ વિષમ છે. છછુંદરી સાપથી ગ્રહાય છે]. ૭ક. [માગે. ૮. [ભાથું, પાથેય. ૯. [બે પહોરનો મારગડો. ૧૦. જિલદી, એકાએક]. ૧૧. સુિકૃતનો સંચય કરી જે મૃત્યુ પામે છે તે તે વેળા નિર્ભય હોય છે. ૧૨. [મુક્ત કર્યા, છોડાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259