________________
૧૪૮
તાઉ પāતિય કોઉગેણ, તા તુમ્હે નિસુણે, ૩૨
• નંદ કહે છે, ‘આ સુકવ વચ બીજાનું કાવ્ય બોલે છે તે કેવી રીતે ?’ મંત્રી કહે છે, ‘મારી પુત્રીઓ બાલા હોવા છતાં પણ આ સાતેય કાવ્યોને, પ્રભુ ! બોલે છે. તમો નરનાથને જો મનમાં સંદેહ હોય તો તેમને એ કાવ્યો બોલતી તમે સાંભળો.'
કન્યાઓમાં પહેલી એક વાર સાંભળી, બીજી બે વાર એમ સાતમી સાત વાર સાંભળી શ્લોક કંઠસ્થ કરી લેતી હતી. વરરુચિએ નવો શ્લોક બોલતાં જ પહેલી કંઠસ્થ કરીને બોલી જતી. આમ બે વાર સાંભળી બીજી બોલી જતી ઇત્યાદિ. પછી નંદે કુપિત થઈ વરરુચિને કાઢી મૂક્યો.
(૪૮) ખિવિવિ સંઝિહિં સલિલ દીણાર ગોસિગ્ગ સુ૨સિર થુણઈ હણઈ અંતસંચારું પાઇણ, ઉચ્છિલિવિ તે વિવઇહિં
ચહિં હત્યિ તેણ ઘાઈણ.
લોઉ પŚપઇ વરરુઇહ, ગંગ પસત્રિય દેઇ,
મુવિ નંદુ વુતંતુ ઇહુ, સયડાલસ્સ કહેછે. ૩૫
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
·
સાંજે જલમાં દીનાર ફેંકીને સવારમાં ગંગાની સ્તુતિ કરે છે અને પગથી યંત્રને ગતિ કરાવે છે. હલાવે છે. એ પ્રહારથી પેલા દીનાર
વરરચના હાથમાં ચડે છે. લોકો કહે છે કે ગંગા પ્રસન્ન થઈને (દીનાર) આપે છે. આ વૃત્તાંત જાણીને નંદ સગડાલને કહે છે.
•
ખિવિવિ – સં.ક્ષિપ્. ગોસગ્ગ સં.ગોસર્ગ, સવાર. થુણઈ સં.સ્તુ (સ્તુતિ ક૨વી). ‘હુ’ (હોમ કરવો) ધાતુ ‘નુ’વાળી અર્થાત્ પાંચમા ગણની પણ માનવી જોઈએ. પુરાણો તથા પદ્ધતિઓમાં ‘હુનેત્’અને ‘હુનુયાત્' આવે છે. (તુલસીદાસના રામચિરતમાનસમાં – ‘હુને અનલ મંહ વાર બહુ’). ‘કૃ’નું કૃોતિ વેદમાં તથા ‘કુણઈ’ પ્રાકૃતમાં આવે છે. [સ્તુ' ધાતુ પણ આવી માનવી જોઈએ એમ સૂચન લાગે છે.
આ પછી શકટારે પઢાવેલા માણસ મોકલી વચિને સાયંકાલે નદીમાં દીનાર રાખતો જોઈ લીધો. પોતે તે કઢાવી લીધી. સવારે નંદની સમક્ષ વરરુચિએ ઘણી સ્તુતિ કરી અને મંત્ર ચલાવ્યું. પણ કંઈ ન મળ્યું.
(૪૯) કોશાએ વિચાર્યું કે શ્રમણ મારા અનુરાગમાં એટલો મગ્ન છે.તો તેને સુમાર્ગમાં લગાવું. તેણે કહ્યું કે મને ધમ્મલાભુ'થી શું સર્યું, ‘દમુલાભુ' (દામ-લાભ) જોઈએ. તેણે પૂછ્યું ‘કેટલા ?’ કોશાએ લાખ માગ્યાં.
તીઇ વુત્તઇ સો નિવ્યેઉ મા ખિજ્જસિકિંચિ તુ ં ઝત્તિ વચ્ચે નેવાલમંડલુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org