Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૬૪
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
(૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે. “અંતરંગરાસ’ જિનપ્રભસૂરિકૃત ડો. રમણીક શાહ સંપાદિત “સંબોધિ' (વ.૯, ૧૯૮૧)માં પ્રગટ થયેલ છે.]
૧૩૫. “ચતુર્વિશતિજિણ-કલ્યાણ ૧૩ કડવાં, “સ્થૂલિભદ્રચરિત્ર ૨ કડવાં, જન્માભિષેક-સ્તુતિ ૫ કડવાં, “અવંતિસુકમાર-સંધિ’ ૧૧ કડવાં – આ ગ્રંથો વિશેષમાં પાટણના ભંડારમાં જોવામાં આવ્યા છે.
[‘અવંતિસુકુમાર-સંધિ રત્નપ્રભસૂરિકૃત છે અને તે ડૉ. રમણીક શાહ સંપાદિત સંધિકાવ્ય-સમુચ્ચય'(૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.
૧૩પક. એમાં જ પ્રકાશિત વિનયચસૂરિકૃત “આણંદસાવય-સંધિ ૯ કડવકની સં.૧૩પ૬ પૂર્વે રચાયેલ છે.
પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૧૩૬. પંદરમા શતકના ઉત્તરાર્ધમાં નીચેના ગ્રંથો છે ? (૧) “શીલસંધિ, જયશેખરસૂરિશિષ્યકૃત, ૩૪ ગાથા.
ઇય શીલસુસંધિ ભાવસુસંધી જયહરસુરી-સીક્ય,
ભવિઅઉ નિસુણેવિણુ હિયઈ ઠવેવિણુ સિલધમ્મિ ઉજ્જ કરહુ. (૨) “ઉપદેશસંધિ', હેમસરકૃત, ૧૯ ગાથા.
ઉવએસ-સંધિ નિરમલબંધિ (મસાર ઈમ રિસિ કહએ
જો પઢઇ પઢાવઈ સુહમણિ ભાવઈ, વસુહ સિદ્ધિ વૃદ્ધિ લઈએ. [‘શીલસંધિ” અને “ઉપદેશસંધિ' ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.]
૧૩૭. પંદરમા શતકના અંતમાં રચાયેલ નીચેનો ગ્રંથ મળે છે ?
‘તપ:સંધિ’ સોમસુંદરશિષ્ય વિશાલરાજસૂરિશિષ્યકૃત પ૨ ગાથામાં. આની પ્રતિ લખ્યા સંવત ૧૫૦પની પાટણ ભંડારમાં છે ?
સિરિ સોમસુંદર ગુરુપુરંદર પાયપંકયહંસઓ, સિરિ વિશાલરાયા સૂરિરાયા ચન્દ્રગથ્થવતસઓ, પર નમીય તાસુ સીસિઈ એસ સંધી વિનિર્મોિઆ,
સિવસુખકારણ દુહનિવારણ તવવિએસિઈ વમિઆ. પર [‘તવસંધિ' ('તપઃસંધિ') ૪ કડવકની ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.?
૧૩૭ક. પંદરમા શતકમાં રચાયેલી જણાતી અજ્ઞાત કવિકૃત ૧૪ કડવકની કેસી-ગોયમ-સંધિ', જયશેખરસૂરિશિષ્યકૃત ૪ કડવકની ‘ઉવહાણ-સંધિ', અજ્ઞાત કવિકૃત ૮ કડવકની હેમતિલયસૂરિ-સંધિ, તથા ૧૧ કડવકની અણહિ-મહરિસિ-સંધિ’ ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.
૧૩૭ખ. અનુમાને પંદરમા શતકમાં લખનદેવ/લક્ષ્મણદેવે ૪ સંધિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259