SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે. “અંતરંગરાસ’ જિનપ્રભસૂરિકૃત ડો. રમણીક શાહ સંપાદિત “સંબોધિ' (વ.૯, ૧૯૮૧)માં પ્રગટ થયેલ છે.] ૧૩૫. “ચતુર્વિશતિજિણ-કલ્યાણ ૧૩ કડવાં, “સ્થૂલિભદ્રચરિત્ર ૨ કડવાં, જન્માભિષેક-સ્તુતિ ૫ કડવાં, “અવંતિસુકમાર-સંધિ’ ૧૧ કડવાં – આ ગ્રંથો વિશેષમાં પાટણના ભંડારમાં જોવામાં આવ્યા છે. [‘અવંતિસુકુમાર-સંધિ રત્નપ્રભસૂરિકૃત છે અને તે ડૉ. રમણીક શાહ સંપાદિત સંધિકાવ્ય-સમુચ્ચય'(૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે. ૧૩પક. એમાં જ પ્રકાશિત વિનયચસૂરિકૃત “આણંદસાવય-સંધિ ૯ કડવકની સં.૧૩પ૬ પૂર્વે રચાયેલ છે. પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૧૩૬. પંદરમા શતકના ઉત્તરાર્ધમાં નીચેના ગ્રંથો છે ? (૧) “શીલસંધિ, જયશેખરસૂરિશિષ્યકૃત, ૩૪ ગાથા. ઇય શીલસુસંધિ ભાવસુસંધી જયહરસુરી-સીક્ય, ભવિઅઉ નિસુણેવિણુ હિયઈ ઠવેવિણુ સિલધમ્મિ ઉજ્જ કરહુ. (૨) “ઉપદેશસંધિ', હેમસરકૃત, ૧૯ ગાથા. ઉવએસ-સંધિ નિરમલબંધિ (મસાર ઈમ રિસિ કહએ જો પઢઇ પઢાવઈ સુહમણિ ભાવઈ, વસુહ સિદ્ધિ વૃદ્ધિ લઈએ. [‘શીલસંધિ” અને “ઉપદેશસંધિ' ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.] ૧૩૭. પંદરમા શતકના અંતમાં રચાયેલ નીચેનો ગ્રંથ મળે છે ? ‘તપ:સંધિ’ સોમસુંદરશિષ્ય વિશાલરાજસૂરિશિષ્યકૃત પ૨ ગાથામાં. આની પ્રતિ લખ્યા સંવત ૧૫૦પની પાટણ ભંડારમાં છે ? સિરિ સોમસુંદર ગુરુપુરંદર પાયપંકયહંસઓ, સિરિ વિશાલરાયા સૂરિરાયા ચન્દ્રગથ્થવતસઓ, પર નમીય તાસુ સીસિઈ એસ સંધી વિનિર્મોિઆ, સિવસુખકારણ દુહનિવારણ તવવિએસિઈ વમિઆ. પર [‘તવસંધિ' ('તપઃસંધિ') ૪ કડવકની ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.? ૧૩૭ક. પંદરમા શતકમાં રચાયેલી જણાતી અજ્ઞાત કવિકૃત ૧૪ કડવકની કેસી-ગોયમ-સંધિ', જયશેખરસૂરિશિષ્યકૃત ૪ કડવકની ‘ઉવહાણ-સંધિ', અજ્ઞાત કવિકૃત ૮ કડવકની હેમતિલયસૂરિ-સંધિ, તથા ૧૧ કડવકની અણહિ-મહરિસિ-સંધિ’ ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે. ૧૩૭ખ. અનુમાને પંદરમા શતકમાં લખનદેવ/લક્ષ્મણદેવે ૪ સંધિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy