Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગયા દાયકાના વાડ્મય પર દૃષ્ટિપાત
આપણા ઐતિહાસિક નવલકારા રાજખટપટા, ભેદનાં તત્ત્વા, મ`ત્રીઓની મુત્સદ્દીગીરી અને પરાક્રમા, રાજ્યાનાં આક્રમણા શારીરિક, સાહસા અને સુંદરીને વરવા-વરાવવા માટેનાં રાજસી ને તામસી ધ ́ણાથી આગળ વધીને સૂક્ષ્મ, આંતર સંધ'નું નિરૂપણ કેમ નહિ કરતા હોય ? ઐતિહાસિક નવલકથામાં આંતરિક સંધ રસવત્તાની કૈાટિએ ન પહોંચી શકે એવું તેમનું ધારવું હશે? ઇતિહાસ માત્ર આવાં ખાદ્ય રાજસી તાનાં જ ધ ણાથી ભરેલે છે એવા કેાઈ ખ્યાલમાં તેઓ અટવાતા હશે ? એકાદ સાલ’કી અને ગુપ્તયુગના શૌર્યની 'સાતૂસી, પ્રતિજ્ઞાપાલન, બુદ્ધિની ચતુરાઈ, દેશભક્તિ, વફાદારી કે એવા અન્ય ચુણા ખતાવવા સિવાય ઐતિહાસિક ધટનાઓનુ અન્યથા કશું મહત્ત્વ નહિ હેાય? જો આમ હાય તેા ઇતિહાસને ખ્યાલ અને ઐતિહાસિક નવલકથાની શક્તિની સભાવના વિશે આપણે સેા વ. પાછળ છીએ.
૫
આ તેા થઈ આપણા સકાની દૃષ્ટિ વિશેની ફરિયાદ. ઇતિહાસના ક્યાતંતુના વણાટ વિશે બીજી ફરિયાદ છે. જેમ જેમ કૃતિની કલામાં યાંત્રિકતા અને કસબ પ્રવેશતાં જાય તેમ તેમ કૃતિઓમાં ગેાડવાતાં વિવિધ રસાનાં કૃત્રિમ ચાકડાં તે પ્રાત્રપ્રસંગેાની મુદ્ધિયેાજિત હારમાળા અનાક ક જ લાગતાં રહેવાનાં. વનામાં રેશમાંચનું તત્ત્વ ભેળવવાથી રસજમાવટ થતી નથી. વીર્ કે અદ્ભુત રસ પૂયૅાજિત અકસ્માતાની પરપરાવાળી પ્રસ`ગધટનાઓમાં બુદ્ધિબળયુક્ત સંવાદો કે ભેદી ચમત્કાર આલેખવાથી જ નિષ્પન્ન થતા નથી. ઊલટું, આવા બુદ્ધિથી ઉપજાવેલા કસમે કૃતિના બીજા-ત્રીજા વાચને ખુલ્લા પડી જતાં મુટ્ટા પડી જાય છેઃ સિહતુ` ચામડું એઢીને શિયાળ વનનેા રાજા બનવાના પ્રયત્ના કરતું હાય, એવી તેમાંની અનાવટી રચના લાગે છે. રસકલા સમગ્ર આત્માની કલા હાવાથી એમાંથી જીવંત પ્રાણતત્ત્વના સવ અંકુરો એકીસાથે ફૂટી નીકળી ભીતરમાં એક મનેાહર સવાદી સંગીત ઉપાવે છે. ઉત્તમ કલા વધુ ને વધુ પરામશે કારીગરીનું ગેાપન કરી ઉત્તરાત્તર વિશેષ રસાનંદ આપે છે. ઘણીખરી ઐતિહાર્સિક નવલા સામાન્ય સ્ટંટ ફિલ્મા'ના ભાસ આપે છે તે આ કારણે.
સાહિત્યસર્જનમાં ઇતિહાસ તા એક નિમિત્ત માત્ર છે: સનનું તે ખાદ્ય કારણ છે. સર્જનનુ` આંતર કારણ તે। કલામાત્રના સર્જનનું જે અંતર કારણ હાય તે જ છે. આપણી ઐતિહાસિક નવલામાં ઇતિહાસ સજ્જૈનનું આંતર કારણુ ખની ખેઠા છે. એથી નવલકથામાં કાં તે ઇતિહાસની
ગ્ન. ૪