Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થથકાર-પરિતાવાસ, દષ્ટિપાત ” “ સરસ્વતી–પુરાણમાં ગુજરાતનાં અતિહાસિક ત.” “ કર્ણદેવ સોલંકીના જીવન ઉપર પ્રકાશ,” ચાલુક્યભૂપાળ બાળ મૂળરાજનું એક તામ્રપત્ર.” “રાજશેખર,' “કવિ સોમેશ્વરદેવ', “અશ્વમેધ', “ગુજરાતમાં કતિર્થંભ,” “ગુજરાતમાં સંયુક્ત પ્રતિમાઓ.” “ભારતીય ચિત્રકળાની પરિભાષા,” “ગુજરાતમાં નાગપ્રજાતંત્રો,* * * ગુજ રેશ્વરનું પાટનગર અણહિલપુર, વગેરે તેમના લગભગ ૧૦૦ જેટલા અભ્યાસ-લેખે હજી વેરવિખેર પડેલા છે. એ જે ગ્રંથસ્થ સ્વરૂપે પ્રગટ થાય તો ગુજરાતને તેમની સંશોધન-પ્રવૃત્તિને વ્યવસ્થિત લાભ સાંપડે તેમ છે. વાસ્તુકળા, મૂર્તિકળા અને જીવનચરિત્રના વિષય ઉપરના તેમના લેખો ગુજરાતનાં અગ્રગણ્ય માસિકમાં પ્રકટ થયા બાદ ધ્યાનપાત્ર બન્યા છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના- પ્રકાશન– પ્રકાશક મિલિક, સંપાદક સાલ સાલ
કે અનુવાદ ? ૧. સિદ્ધસર સહસ્ત્ર- ઈતિહાસનું ૧૯૩૫ ૧૯૩૫ “ગુજરાતી પ્રેસ, મલિક લિંગનો ઈતિહાસ સંશોધન *
* મુંબઈ , ૨. વડનગર , ૧૯૩૫ ૧૯૩૭ ભાષાંતર શાખા,
પુરાત-મંદિર,
વડોદ 3. સરસ્વતીપુરાણ , ૧૯૩૯ ૧૯૪૭ ફોર્બસ સભા સંપાદન અને
• મુંબઈ
અનુવાદ
ગુજરાતનું મતિવિધાન”—એ વિષય ઉપર શાસ્ત્રીય ગ્રંથ તૈયાર કરવાનું કામ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ તરફથી તેમને સોંપવામાં આવેલ છે. “માને પારે” અને “ક મહાલય” એ પુસ્તકે તેમણે તૈયાર કર્યા છે, પણ હજી સુધી અપ્રસિદ્ધ છે.