Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથાર પુ. ૧૦
લેખકના જીવનના મુખ્ય ઉદ્દેશ વિશાળ માનવજીવન જોવા જાણુવા અને માણવાને છેઃ એ માણેલા અનુભવેાને શબ્દદેહ આપી પેાતાનેા • ઉદ્દેશ સિદ્ધ કરવાની તેમ તેઓ રાખે છે. એમના પ્રિય લેખક્રાઈમ્સન અને ચેખાવ છે. તેમાં રહેલી કટુતામુક્ત નિર્દેશ માનવતા તેમને ગમી ગઈ છે. નાખેલ પારિતોષિક મેળવનાર વિખ્યાત અંગ્રેજ નાટયકાર યૂજિન એ'નિલ કૃત માનીંગ બીકમ્સ ઇલેકટ્રા' ની નાટયત્રયી તેમને પ્રિય ગ્રંથ બનેલ છે. તેવી જ રીતે વિવિધ વિષયેા ઉપર અખબારી ધા લખવાના એમને શાખ છે. પત્રકારિત્વ એમના લેખનકાને સારા વેગ આપે છે. એ પ્રવૃત્તિના પરિણામે જીવાતા જીવન સાથે ગાઢ સપ` તેએ રાખી શકે છે; એટલુ જ નહિ, સામાજિક જાગરુકતા પણ તે દ્વારા જાળવી શકાય છે, એમ તેમનું માનવું છે. સમાજશાસ્ત્ર અને પત્રકારિત્વ તેમના પ્રિય અભ્યાસવિષયેા છે. ઇ. સ. ૧૯૪૭ થી મુંબઇ લેખક–મિલનના મત્રી તરીકે તેઓ કામ કરે છે.
r
એમની વાર્તાઓ મુખ્યત્વે ગ્રામજીવનનાં વિવિધ પાસાંઓને નિરૂપે છે. ગ્રામજનતા, પશુપંખી અને કુદરતનાં સ્વભાવ, લાગણી, વર્તનનાં ચિત્રા ગામડાની સમ અને ઉચિત ખેલીમાં નિરૂપી ધરતીનું નક્કર વાતાવરણ તેઓ ઉપસાવે છે અને તે દ્વારા એ ભાળી, અબુધ, વહેમી અને પ્રેમાળ પ્રજાના જીવનમાં રહેલાં ઊ'ડાં અણદીઠ રહસ્યા તારવી બતાવે છે. છતાં એક વાત નોંધવી પડશે કે એમની જીવનદૃષ્ટિ મનુષ્યના સ્વભાવમાં જડાયેલી જાતીય વૃત્તિના વિવિધ વળાંકા ઉપર જ સતત મ`ડાયેલી હોય એમ એમની કૃતિ વાંચતાં જણાય છે.
.
કૃતિનું નામ પ્રકાર
૧. ધૂંધવતાં પૂર વાર્તાસંગ્રહ ૧૯૪૧થી
૧૯૪૪ ૧૯૪૨’-૪૩
૧. પાવક જ્વાલા
નવલકથા
બીજી આવૃત્તિ
',
કૃતિ
૩. ગામડુ' ખેલે છે- વાર્તા,
રચના
સાલ સાક્ષ
૧૯૪૧થી પ્રસંગચિત્રે, ૧૯૪૫ વ્યક્તિચિત્રો
પ્રકાશન
પ્રકાશક
91
મૌલિક
કે અનુવાદ ?
મૌલિક
૧૯૪૫ એન. એમ. ત્રિપાઠી,
મુંબઇ
ભારતી સા. સધ મૌલિક
એન. એમ. ત્રિપાઠી,
મુંબઇ
૧૯૪૫ સસ્તુ સાહિત્યવર્ધક મૌલિક કાર્યાલય, અમદાવાદ