Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થશે અને પ્રકાર ૫. ૧૦ .
એ દુઃખ દૂર થાય, ને મારા સ્વદેશિને સુધારે થાય એમ સમજીને જેવું મને માલુમ પડેલું તેવું આ ગ્રંથ દ્વારે વિદિત કર્યું છે.”
કવિ દલપતરામના ભૂતનિબંધ' એટલે આ નિબંધ પ્રખ્યાત થયે નથી, છતાં ગુજરાતી હિંદુ સમાજમાંથી દંભને વહેમને પ્રતીકાર : કરનારા શરૂઆતના સુધારામાં આ લેખકનું નામ ગણના પામે તેવી એના લખાણની ગુણવત્તા છે.
૧. ડાકણ વિશે નિબંધ નિબંધ ૧૮૫૪ રા. વિ. સ. અમદાવાદ
અભ્યાસ-સામગ્રી ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ઈતિહાસ, વિ. ૧, પૃ. ૬ - ૬૩.
૧ “ડાણ વિશે નિબંધ પૂ. ૪૬