Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થકાર-ચરિતાવલિ વિશિષ્ટતા નથી. પણ તેને અંગે માહિતી મેળવવા પાછળ લેખકે ઉઠાવેલો શ્રમ પ્રશસ્ય છે. આજે પણ એ ગ્રંથ એ જમાનાના અનેક લેખકે અને પ્રસિદ્ધ પુરુષો વિશે માહિતી પૂરી પાડનાર ગુજરાતી “આકર-ગ્રંથની ગરજ સારે છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર
પ્રકારાન-શાલ ૧. ઇન્ડિયન નેશનલ વાર્તા ૧૮૮૯
પ્રકારાક
કેંગ્રેસ
૨. સંસારચિત્ર કાદંબરી ,
૧૮૯૧ ૩. મુંબઇ શહેરનું વર્ણન નિબંધ ૪. ખેતીવાડીનાં મૂળતત્ત્વ ,
૧૮૯૨ ની પાઠમાળા ભા.૧ ૫. મહાજનમંડળ ચરિત્ર-લેખો ૧૮૯૬
અભ્યાસ-સામગ્રી મહાજન-મંડળ', પૃ. ૧૨૯૬–૧૩૦૬